fbpx
Home 2023 July
બોલિવૂડ

૬ વર્ષ બાદ ફરી એક વાર ‘તારક મેહતા…’માં દયાબેન દેખાશે, અસિત મોદીએ આપી ખુશખબર

નાના પડદાના ફેમસ ફેમિલી ડ્રામા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ટીવી ઈંડસ્ટ્રી પર રાજ કરે છે. આ શો પોતાના કંટેંટની સાથે સાથે કેટલાય વિવાદોને લઈને પણ ચર્ચામાં છે. હાલના દિવસોમાં અમુક ફીમેલ કલાકારોએ શોના પ્રોડ્યૂસર અસિત મોદી વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. તો વળી થોડા વર્ષોમાં કેટલાય કલાકારોએ પણ શોનો
બોલિવૂડ

‘રોકી ઔર રાની કી…’નું જાેરદાર કલેક્શન, બીજા દિવસનો આંકડો જાણીને આંખો ફાટી જશે

હાલમાં રિલીઝ થયેલી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ દર્શકોની વચ્ચે છવાઇ ગઇ છે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ થી ફેન્સ જ નહીં, પરંતુ ક્રિટીક્સ પણ દિલ પણ ખુશ થઇ જાય છે. ફિલ્મને સતત સારા રિવ્યુઝ મળી રહ્યા છે. ૨૮ જુલાઇના રોજ રિલીઝ થયેલી કરણ જાેહર નિર્દેશિત આ
બોલિવૂડ

કિયારા અડવાણી બનશે માતા, ગર્ભવતી થવા માંગે છે કિયારા

બેક ટુ બેક હિટ ફિલ્મો આપીને કિયારા અડવાણી ટોચ પર છે. કિયારા અડવાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીના ચાહકોને ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળવા મળી શકે છે, કારણ કે એક ફિલ્મના પ્રમોશન દરમિયાન, અભિનેત્રીએ માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કિયારા અડવાણી
બોલિવૂડ

રિતિક રોશનની બહેન પશ્મિના રોશન ડેબ્યુ માટે તૈયાર, ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ કરશે

રિતિક રોશનની કઝિન પશ્મિના રોશન ફિલ્મોમાં ડેબ્યુ માટે તૈયાર છે. પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ફેનબેઝ વધારનારી પશ્મિનાને પહેલી ફિલ્મથી જ મોટા બેનર અને સ્ટાર્સનો સાથ મળ્યો છે. રિપોર્ટ્‌સ મુજબ, ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મથી પશ્મિના બોલિવૂડમાં ડેબ્યુ કરશે. ફિલ્મની વધારે વિગતો હજુ
બોલિવૂડ

બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલ પુષ્પા ૨માં સામંથાને રીપ્લેસ કરશે શ્રીલીલા

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુનના ખૂંખાર અંદાજે ઉત્સુકતા વધારી છે. પુષ્પા ૨ને પાન ઈન્ડિયા રિલીઝ કરવા માટે કાસ્ટમાં સાઉથની સાથે બોલિવૂડનું પણ કોમ્બિનેશન કરાયું છે. પહેલી ફિલ્મમાં ઓડિયન્સને પસંદ આવેલા
બોલિવૂડ

આજનું સ્ટારડમ ફાસ્ટફૂડ જેવું ટેમ્પરરી : વિકી કૌશલ

વિકી કૌશલે ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડના મોખરાના એક્ટર્સમાં સ્થાન મેળવ્યું છે. સારા અલી ખાન સાથે વિકી કૌશલની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ હિટ પુરવાર થઈ છે. અગાઉ મસાન, મનમર્ઝિયાં, સરદાર ઉધમ, રાઝી, સંજુ અને ઉરી જેવી ફિલ્મોમાં પણ વિકીના પરફોર્મન્સના વખાણ થયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિકીની પોઝિશન હાલ
બોલિવૂડ

ફરદીન ખાન અને નતાશાનું લગ્નજીવન ભંગાણના આરે

એક્ટર ફરદીન ખાન અને નતાશા માધવાનીનું લગ્નજીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ૨૦૦૫માં ફરદીન-નતાશાએ લગ્ન કર્યા હતા. આ લગ્નથી દીકરી દિયાની અને દીકરા અઝારીસનો જન્મ થયો છે. ૧૮ વર્ષ બાદ તેઓ પરસ્પસ સંમતિથી છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યા છે. ૨૦૧૩ના વર્ષમાં નતાશાએ દીકરીને અને ૨૦૧૭માં દીકરાને
રાષ્ટ્રીય

Go First એરલાઈન્સની ફ્લાઈટ્‌સ મુસાફરોને થયેલી અસુવિધા માટે કંપનીએ માંગી માફી

ય્ર્હ્લૈજિં એરલાઇનની ફ્લાઇટ્‌સ, જે ૩ મેથી બંધ છે, તે હાલ માટે રદ રહેશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એરલાઈને ૩૧ જુલાઈ સુધીની પોતાની તમામ ફ્લાઈટ્‌સ કેન્સલ કરી દીધી છે. કંપનીએ ઓપરેશનલ કારણોસર આ ર્નિણય લીધો છે. આ માટે કંપનીએ મુસાફરોની પરેશાની માટે માફી પણ માંગી છે. એરલાઈને રવિવારે ટ્‌વીટ કરીને આ
રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં લોહિયાળ વિરોધ, ૧૦૦થી વધુ વાહનોમાં આગ લગાવી

પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ આ દિવસોમાં ચૂંટણીની માંગ વધી રહી છે. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીને લઈને લોહિયાળ લડાઈ ચાલી રહી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (મ્દ્ગઁ)ના કાર્યકર્તાઓએ રાજધાની ઢાકામાં એવો હંગામો મચાવ્યો કે આખું શહેર સળગવા લાગ્યું. મુખ્ય વિપક્ષી પાર્ટી મ્દ્ગઁ ના કાર્યકર્તાઓએ
રાષ્ટ્રીય

રશિયાના રાષ્ટ્રપતિને ભારતથી કોઈ ખતરો નથી, પરંતુ આ દેશોની મુલાકાત પર છે વાંધો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ધાકમાં છે. તે યુક્રેનમાં યુદ્ધ અપરાધોનો ‘ગુનેગાર’ છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે આ વર્ષે ૧૭ માર્ચે તેને દોષિત જાહેર કર્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુક્રેનમાંથી બાળકોનું અપહરણ કરીને રશિયા મોકલવામાં આવ્યા હતા. જાે તે રશિયાની સરહદ પાર કરે છે, તો ૧૨૩
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/