fbpx
Home 2021 November
રાષ્ટ્રીય

પંજાબમાં મારો પક્ષ ભાજપ સાથે મળીને સરકાર બનાવશે: અમરિન્દર

કેપ્ટન અમરિંદરસિંહ અને નવજાેતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોંગ્રેસે પંજાબના મુખ્યમત્રી પદેથી કેપ્ટનને હટાવ્યા ત્યારથી તેઓ નારાજ હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે.
રાષ્ટ્રીય

ભાજપ શાસિત રાજ્યોમાં રસીકરણ અભિયાનનો ખૂબ સારો દેખાવ કર્યો

કેટલાક વિપક્ષો દ્વારા શાસિત રાજ્યો હાલ બુસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે તે રાજ્યો જ હજુ સુધી પોતાની પ્રજાને પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ આપી શક્યા નથી. વાસ્તવમાં આ રાજ્યો રસીકરણના મુદ્દાને પણ રાજકીય રંગ આપી રહ્યા છે જેખરેખર દુખદ છે એમ સૂત્રોએ કહ્યું હતું. ભાજપે કાયમ એવો
રાષ્ટ્રીય

સરકારે લોકોને મસ્કની કંપની સ્ટારલિંકથી દૂર રહેવા અપીલ કરી

સરકાર દ્વારા આ પ્રકારની અપીલ કરવાનું કારણ એ છે કે મસ્કની ઇન્ટરનેટ કંપનીએ હજી સુધી ભારતમાં કામ કરવાનું લાઇસન્સ મેળવ્યું નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લાઇસન્સ મળ્યું નથી. આ સંજાેગોમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ
રાષ્ટ્રીય

ઓમિક્રોનના લીધે વૈશ્ચિક કડાકામાં ૧૦ અબજાેપતિની ૩૮ અબજ ડોલર ગુમાવ્યા

દક્ષિણ આફ્રિકા, ચીન, બોત્સવાના, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર અને હોંગકોંગ સહિત યુરોપના દેશો વાઇરસના પ્રભાવના લીધે સમગ્ર વિશ્વમાં એલર્ટ મોડમાં છે. ગયા સપ્તાહે એલન મસ્કને ૮.૩૮ અબજ ડોલરનો ફટકો પડયો. જેફ બેઝોસને ૩.૯૦ અબજ ડોલરનો તો બર્નાર્ડ આર્નોલ્ટને
રાષ્ટ્રીય

કોરોનાને લીધે વિશ્વ સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા મોંઘવારી વધી

મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને મોંઘવારીનો માર સૌથી વધુ સહનકરવો પડી રહ્યો છે. ખાદ્ય વસ્તુઓ ખરીદવા અને પોતાના વાહનોમાં ઇંધણ પુરાવવામાં અહીંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુડાપોસ્ટ ફૂડ માર્કેટના એક દુકાનદારના જણાવ્યા અનુસાર તેમના બિઝનેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેમના
બોલિવૂડ

આમિર ખાન અને રણબીર કપૂર ફિલ્મમાં સાથે જાેવા મળશે

આમિર અન ેરણબીર જે ફિલ્મમાં સાથે આવવાના છે તે ફિલ્મ માટે હિરોઇન અંગેનો ર્નિણય હજી લેવાયો નથી. આમિરને લાલ સિંહચડ્ડામાં આલિયા સાથે કામ કરવાની બહુ ઇચ્છા હતી. આલિયાએ આ ફિલ્મ માટે સલમાન સાથેની ઇન્શાલ્લાહ છોડી દીધી હતી. હવે જાેવાનું એ રહે છે કે, શું આમિર હવે રણબીર કપૂર સાથે આલિયાને પણ લેવાની તજવીજમાં
બોલિવૂડ

સલમાનખાન ભાણેજને લોન્ચ કરવાની તૈયારીમાં

સલમાન ખાનની બાણેજ અલીઝા અગ્નિહોત્રી વિજ્ઞાાપનમાં જાેવા મળ્યા પછી ફિલ્મમાં ડેબ્યુ કરશે તેવી ચર્ચા થઇ રહી છે.હવે મળેલા રિપોર્ટના અનુસાર પોતાની ભાણેજને સલમાન ખાન લોન્ચ કરવાની તૈયારીમાં છે. સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, અલીઝાનો પરિવાર એક ગ્રાન્ડ ઇવેન્ટ યોજીને તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો
બોલિવૂડ

ઓમિક્રોનની ઈફેક્ટને લીધે વિક્કી – કેટરિનાના લગ્નમાં મહેમાનોની યાદી ટુંકી કરાઈ

બ્રિટીશ મૂળની કેટરિનાના લગ્નમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપવાના હતા. પરંતુ ઓમિક્રોનના કારણ ેસરકાર નવી ગાઇડલાઇન્સ બહાર પાડતા તેમના ભારત આવવા પર સંશય થઇ રહ્યો છે. કેટરિના અને વિક્કીના લગ્નની સંગીત સેરેમનીને કરણ અને ફરાહ કોરિયોગ્રાફ કરી રહ્યા છે.વિક્કી કૌશલ અને કેટરિના કૈફે પોતાના લગ્નની
બોલિવૂડ

હું હંમેશા આતંકવાદીઓ વિરુદ્ધ બોલીશ : કંગના રનૌત

કંગના રનૌતે આગળ લખ્યુ છે કે, ‘ભલે નિર્દોષ સૈનિકોના હત્યારા નક્સલવાદી હોય, ટુકડે ટુકડે ગેંગ હોય કે એંસીના દાયકામાં પંજાબમાં ગુરુઓની પવિત્ર ભૂમિને કાપીને ખાલિસ્તાન બનાવવાનું સપનું જાેનારા વિદેશમાં બેઠેલા આતંકવાદીઓ હોય. લોકશાહી આપણા દેશની સૌથી મોટી તાકાત છે. સરકાર કોઈપણ પક્ષની હોય, પરંતુ અખંડિતતા,
બોલિવૂડ

સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો, તો સારાએ સોરી કહ્યું

સારા અલી ખાન બોલિવૂડની યુવા, પ્રતિભાશાળી અને ઉમદા દિલની એક્ટ્રેસ પૈકી એક છે. તે જ્યાં પણ જાય છે, તે તેના વર્તનથી દરેકનું દિલ જીતી લે છે. હવે સોમવારે સારા તેની આગામી ફિલ્મ અતરંગી રેના ગીત ચકા ચકના રિલીઝ ઈવેન્ટમાં ગઈ હતી. આ ઈવેન્ટમાં સારાએ સફેદ કુર્તો અને શરારા પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/