fbpx
Home 2023 April
રાષ્ટ્રીય

કેટલાક નેતાઓ સચિન પાયલટને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ઃ કોંગ્રેસના ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીનો આરોપ

કોંગ્રેસના નેતા સચિન પાયલોટ જૂથના ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીએ દાવો કર્યો હતો કે કેટલાક નેતાઓ પાયલટને સાઈડલાઈન કરવા ઈચ્છે છે, પરંતુ આમ કરવાથી કોંગ્રેસ માટે રાજ્યમાં સત્તામાં પરત આવવું શક્ય નથી. પત્રકારો સાથે વાત કરતા સોલંકીએ કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે, “કેટલાક નેતાઓ પાયલટને
રાષ્ટ્રીય

ભાજપનું સપનું રહેશે, ૫ વર્ષ સરકાર ચાલશે નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી

નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્રીહોત્રીએ કહ્યું કે રાજ્યમાં ભાજપના નેતાઓ મુંગેરી લાલના સપના જાેઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય અને પૂર્વ સ્પીકર વિપિન સિંહ પરમાર દ્વારા શિમલા સ્ઝ્ર ચૂંટણીમાં જીતનો દાવો સપનું જ રહેશે. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષે જાણવું જાેઈએ કે રાજ્યમાં કોંગ્રેસની
ગુજરાત

અંબાલામાં બે મિત્રો ૨૫૦ રૂપિયા માટે બન્યા એકબીજાના દુશ્મન, એક મિત્રનું થયું મોત

શહેરમાં સાથે રહેતા બે મિત્રો ૨૫૦ રૂપિયા માટે દુશ્મન બની ગયા. રાહુલ નામના વ્યક્તિએ રોબિનને માથામાં જાેરથી માર માર્યો હતો અને માથામાં ગંભીર ઈજાને કારણે રોબિનનું મોત થયું હતું. મૃતક રોબિનની પત્નીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી
રાષ્ટ્રીય

કેનેડામાં કાર ચોર ગેંગનો પર્દાફાશ, ૪૭ પંજાબીઓની ધરપકડ

કેનેડા પોલીસને કાર ચોર ગેંગનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ ચોરોની આ ગેંગમાં ૧૧૯ સહિત ૪૭ પંજાબી લોકો પણ સામેલ છે જેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી ૫૫૬ કાર પણ કબજે કરી છે, જેની કિંમત લગભગ ૧૭ કરોડ રૂપિયા છે. ટોરોન્ટોના પોલીસ અધિક્ષક રોબ ટેવર્ને આ
રાષ્ટ્રીય

સુખબીર બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા બાદલે કહ્યું કે પી.એમ. નરેન્દ્ર મોદીજી, તમે મારા પિતા પ્રકાશ સિંહ બાદલ સાહેબને ભાવપૂર્ણ શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીને તેમના પ્રત્યે તમારો આદર વ્યક્ત કર્યો છે, મારી પાસે તમારો આભાર
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત” ના ઐતિહાસિક ૧૦૦માં કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન-જન સુધી પહોંચવા ૧ ઓક્ટોબર ૨૦૧૪ વિજયાદશમીના દિવસે ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત’ થકી નાગરિકો સાથે સંવાદ પણ સાધતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ ના
ગુજરાત

ગુજરાત ગૌરવ દિવસે ૧૫૦ કલાકારો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો “નમોસ્તુ – તે – નવા – નગર” રજૂ થશે

આગામી તા.૧લી મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે ૦૭ઃ૦૦ કલાકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી
ગુજરાત

નવી શિક્ષણ નીતિને લઇ ગુજરાતની ખાનગી-સરકારી સ્કૂલોને મહત્વનો આદેશ, પરિપત્ર જાહેર

રાજ્યની આવેલી સરકારી તથા અનુદાનિત શાળાઓને બાલવાટિક શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ધોરણ ૧ ના વર્ગો ચાલતા હોય તેવી તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ – ૨૪ થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રાથમિક શાળામાં બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળાના પરિસરમાં કરવાની રહેશે.
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેસમાં આટલો મોટો થયો ઘટાડો, છેલ્લા ૨૪ કલાકમાં માત્ર આટલા જ કેસ!

ગુજરાતમાં કોરોના કેસના દૈનિક આંકડો દિવસે-દિવસે ઘટી રહ્યો છે. ત્યારે આજે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫૫ કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ ૨૫૦ દર્દીઓ સારવાર બાદ સાજા થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાનો
ગુજરાત

અમદાવાદની ૩૦થી વધુ સ્કૂલ માલિકો પાસે ખંડણી માંગતો તોડબાજ ઝડપાયો

અમદાવાદના મણીનગરની સ્કૂલના સંચાલક પાસેથી ૧૦ લાખની ખડણી માગનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ પત્રકારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદની ૩૦થી વધુ સ્કૂલોના સંચાલક પાસેથી ડરાવી ધમકાવીને આરોપીએ લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ કહી રહી છે ત્યારે કોણ છે આ આરોપી.પોલીસ કસ્ટડીમાં જાેવા મળતા આ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/