fbpx
Home 2021 April
બોલિવૂડ

કંગનાએ મહારાષ્ટ્ર સરકારની બેદરકારીની સરખામણી ચંગુ મંગુ ગેંગ સાથે કરી

ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી નામના મેળવનાર એક્ટ્રેસ કંગના રનૌતને સો.મીડિયા પર તેમના તીખા કોમેન્ટ માટે પણ ઓળખવામાં આવે છે. આવારનવાર તેઓ તેમના નિવેદનોથી લોકોની પ્રસંશા મેળવતી રહે છે. આ વચ્ચે કંગનાને જ્યારે તક મળે છે બોલિવૂડ અને મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતી રહે છે. ફરી એકવાર કંગનાએ મહારાષ્ટ્ર
બોલિવૂડ

એક્ટ્રેસ પત્રલેખાના પિતા અજીત પૉલનું થયું અવસાન

એક્ટર રાજકુમાર રાવની ગર્લ ફ્રેન્ડ અને ‘સિટીલાઈટ’, ‘નાનુ કી જાનુ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પત્રલેખાના પિતા અજીત પૉલનું અવસાન થયું છે. એક્ટ્રેસે સો.મીડિયા પર પિતાનો હાર ચઢાવેલો ફોટો પોસ્ટ કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે. જાે કે, પોસ્ટમાં પિતાના અવસાનનું કારણ કહ્યું નથી. પિતા માટે ઈમોશનલ
ગુજરાત

કોરોનાનો કહેર, જમાલપુર સ્મશાનમાં એક સાથે ૬ મૃતદેહો ચિતા પર, બીજા ૪ વેટિંગમાં

રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જઇ રહી છે. વળી અમદાવાદમાં દરરોજ કોરોનાનાં કેસમાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. એક તરફ હોસ્પિટલમાં અને ઇન્જેક્શનમાં પણ વેટીંગ છે ત્યારે અમદાવાદનાં સ્મશાનોમાં પણ મૃતકોનાં સ્વજનોએ કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે. પને જણાવી દઇએ કે,
ગુજરાત

અમદાવાદમાં બોગસ કોરોના રિપોર્ટનું કૌભાંડ, માત્ર ૫૦૦ રૂપિયામાં મળતો ફેક રિપોર્ટ

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું રહ્યું છે. તેવામાં હવે લેભાગુ તત્વો દ્વારા પૈસા કમાવવાની લ્હાયમાં કાળા કામો કરવામાં આવી રહ્યા છે. એકબાજુ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી ફૂલીફાલી છે. ત્યાં હવે અમદાવાદમાં બોગસ આરટીપીસીઆર રિપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે વટવામાં આવેલી
ગુજરાત

અમદાવાદ બન્યું ગુજરાતનું વુહાન, રસ્તાઓ સુમસામ, હોસ્પિટલોમાં પણ બેડ-વેન્ટિલેટર-ઓક્સિજનની અછત

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને અમદાવાદ ગુજરાતનું વુહાન બની રહ્યું છે. હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. તો બીજી બાજુ હવે શહેરીજનોમાં પણ કોરોનાનો ભારે ડર જાેવા મળી રહ્યો છે. વધતા જતા કોરોનાના સંક્ર્‌મણ વચ્ચે અમદાવાદ શહેરના ઘણાં રસ્તાઓ
ગુજરાત

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. હાલ રાજ્યમાં ૬૦૦૦ જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનો નવો સ્ટ્રેન ૩૦ વર્ષથી લઈને ૫૫ વર્ષ સુધીના લોકોને સંક્રમિત કરી રહ્યો છે. રાજ્યની હોસ્પિટલોમાં બેડની અછત છે. તો બીજી તરફ સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર કરવા
સૌરાષ્ટ - કચ્છ

મુન્દ્રા પોર્ટમાં કોરોનાનો કહેર, કસ્ટમ અધિકારીઓ તેમજ અદાણી પોર્ટમાં ફફડાટ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ દર માં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરો સાથે નાના જીલ્લા અને તાલુકા કક્ષાએ પણ કોરોના નો કહેર વરસી રહ્યો છે. મહાનગરો નીસાથે હવે પોર્ટ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.મુન્દ્રા
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કારખાનામાં બ્લાસ્ટ ચારના મોત , ૧૨ ઘાયલ

રાજકોટ શહેરના ભાગોળે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા એક સાથે ચાર શ્રમિકોને કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે વધુ ૧૨ શ્રમિકો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ફેકટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે કામ કરતા મજૂરો દૂર સુધી ફંગોળાયા
સૌરાષ્ટ - કચ્છ

કોરોનામુક્ત ગામઃ ગુજરાતના ટાપુ શિયાળ બેટમાં હજી સુધી નથી નોંધાયો કોરોનાનો એકપણ કેસ

એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ નોંધાતા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે સમગ્ર ગુજરાતમાં ૬ હજારથી વધુ દૈનિક કેસો નોંધાયા હતા અને ૫૫ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જાેકે ગુજરાતમાં એવાં ઘણાં ગામો છે જે સ્વયં શિસ્ત અને સાવચેતી દાખવી રહ્યાં છે, જેને કારણે
ગુજરાત

રેમડેસિવિર વિવાદઃ સી આર પાટીલે કોંગ્રેસને આપ્યો જવાબ- ધમકીઓથી ભાજપ ડરતું નથી

કોરોના કહેર વચ્ચે એકબાજુ લોકો લાંબી લાઈનો લગાવે છતાં ઈન્જેક્શન મળતાં નથી. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલે સુરતમાં પાર્ટી કાર્યાલયમાં ઈન્જેક્શન વેચતાં ભારે વિવાદ થયો હતો. અને કોંગ્રેસ આ મામલે પોલીસ કેસ નોંધવા, ધરપકડ કરવાની કાર્યવાહી કરવાની માગ કરી હતી. જે મામલે હવે ઝ્રઇ પાટીલે કોંગ્રેસને