fbpx
Home 2022 January
અમરેલી

જિલ્લામાં બે મિનીટનું મૌન પાળી શહિદ દિનની ઉજવણી

દેશના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્‍યા છે તેવા શહીદ વીરોની સ્‍મૃતિમાં આજે શહિદ દિન નિમીતે બે મિનીટનુ માૈન પળાયુ હતુ. અમરેલી સહિતની સરકારી કચેરીમા અધિકારી, કર્મચારીઅાે દ્વારા બે મિનીટનુ માૈન પાળી શહિદાેને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. અમરેલીમા સવારે 11 કલાકે
ગુજરાત

ખોટા કોરોનાના નેગેટીવ રિપોર્ટ કાઢી આપનાર હાર્દિક ગાયબ

મૂળે જૂનાગઢનો અને ૫-૬ વર્ષથી વડોદરામાં રહેતો હાર્દિક ઉર્ફે હરદેવ વાળા માંજલપુરની લેબોપેથમાં નોકરી કરતો હતો અને લોકોને કોરોનાના ડિમાન્ડ મુજબ રિપોર્ટ કાઢી આપતો હતો. સયાજીમાં સારવાર લેતા પોઝિટિવ યુવક અને મૃતક મહિલાનો પણ નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. ઘટનામાં હાર્દિક રિપોર્ટ આપતો હતો તે ફતેગંજની ડિવાઇન
ગુજરાત

જંબુસરના ખાનપુર દેહ ગામે ૫૫ પશુના મોત

જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામ નજીક જંબુસર નગર પાલિકા દ્વારા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જાેકે આ કામગીરી હજી અધુરી છે. સાથે નગર પાલિકામાંથી દૂષિત પાણીના વહન માટેની પાઈપલાઈન પણ નાંખવામાં આવી છે. આ પાઈપલાઈનમાં લિકેજ થતું હોવાથી પાલિકા વિસ્તારનું દૂષિત પાણી નજીકની જમીન
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ગાઢ ધુમ્મસથી વાહનચાલકો પરેશાન

રાજકોટ મહાનગરમાં સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવો શરૂ થતા દિવસભર ટાઢોડુ રહેતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ઠંડકથી રાજકોટ મહાનગરમાં હીલ સ્ટેશન સમા દ્દશ્યો જાેવા મળ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ
ગુજરાત

અમદાવાદમાં પતિથી કંટાળી પત્ની આપઘાત કરવા જતા અભયમની ટીમે બચાવી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાની પતિ સાથે લડાઈ થઈ હતી. લડાઈ પછી તે ઘરેથી નીકળી ગઈ અને રિક્ષામાં બેસીને રિવરફ્રન્ટ નજીક આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. રિક્ષાચાલકને આ વાતની જાણ થઈ તો તેણે સૂઝબૂઝ વાપરીને ૧૮૧ પર ફોન કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી અને અભયમની ટીમ પણ તાત્કાલિક ત્યાં
અમરેલી

અમરેલી જિલ્‍લામાં ધંધુકાની ઘટનાને લઈને રોષની આંધી

ધંધુકાનાં હિન્‍દુ યુવકની વિધર્મીઓ ઘ્‍વારા હત્‍યા થયાની ઘટનાનાં ઘેરા પ્રત્‍યાઘાતો અમરેલી જિલ્‍લામાં પડયા છે. અમરેલી, લીલીયા, દામનગર, વડિયા, કુંકાવાવ, ઉના સહિતનાં વિસ્‍તારોમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદ, આંત્તરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ, હિન્‍દુ યુવા સંગઠન સહિતનાં સંગઠનો ઘ્‍વારા સ્‍થાનિક અધિકારી મારફત
ગુજરાત

સુરતમાં ટીકટોક વિડીયો બનાવવાનું મોઘું પડ્યું :યુવકનું મોત

; સુરતમાં ટીકટોક વીડીયો બનાવવામાં એક યુવકનું મોત નીપજ્યું આ ૨૧ વર્ષીય પ્રથમ સાડીના વેપારીનો પુત્ર હોવાનું અને શોર્ટ વીડિયો પ્રેમી હોવાનું સામે આવ્યું છે. મિત્રોએ કહ્યું વીડિયો બનાવવા મોબાઈલ ઓન કરતા જ પ્રથમ જમીન પર ઢળી પડ્યો અને એ એનો છેલ્લો વીડિયો સાબિત થયો હતો.આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકવાના
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સુપર હાઈટ્‌સ બિલ્ડીંગના ૧૪મા માળેથી યુવકને કુદતા બચાવ્યો

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપર હાઈટ્‌સ બીલ્ડીંગના ૧૪ માં માળે એક યુવક બહારની બાજુ બંને પગ લટકાવીને બેસેલ જાેવામા આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઇ આદ્રોજા તથા મહેશભાઇ રૂદાતલાએ ત્યા હાજર માણસોને આ બીલ્ડીંગ ઉપર બેઠેલ યુવક બાબતે પુછતા ત્યાથી જાણવા મળેલ કે તે યુવક આત્મહત્યા
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢની એસઆરએલ લેબમાં આગ લાગી

જૂનાગઢમાં સરદારબાગ પાસે બસ સ્ટેશન નજીક દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલી એસ.આર.એલ.નામની ખાનગી લેબોરેટરીમાં અચાનક જ આગ લાગી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લેબોરેટરીની નજીકમાં જ આવેલી ખાનગી કનેરીયા હોસ્પિટલમાં આગના ઘૂમાડા પ્રસરી ગયા હતા. જેથી ત્યાં દાખલ દર્દીઓને ભારે
સૌરાષ્ટ - કચ્છ

૧૫ વર્ષિય તરૂણીનો વિડીયોકોલ મારફતે નિર્વસ્ત્ર ફોટો લઈ ધમકી આપવાની ફરિયાદ

ધોરણ ૧૦માં ભણતી ૧૫ વર્ષીય તરૂણીની એક વર્ષ પૂર્વે જયેશ ડાભી નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ સાથે મિત્રતા થઇ હતી. મુગ્ધાવસ્થાની આ મૈત્રી એટલી હદે ગાઢ થઇ ગઇ હતી કે યુવકની લાગણી સંતોષવા કિશોરીએ વિડીયો કોલ પર ર્નિવસ્ત્ર થઇ હતી. કિશોરીની નાદાનીનો લાભ લઇ તરૂણીના ર્નિવસ્ત્ર સ્ક્રિનશોટ અને તસવીરો પાડી હતી.