fbpx
Home 2024 February
ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૩થી ૪ ટકાનો વધારો જાહેર કરાયો

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૩થી ૪ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ ૧ જુલાઈ ૨૦૨૩થી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહિત રાજ્ય સરકારના
ગુજરાત

સી.આર. પાટીલ, રૂપાણી, હર્ષ સંઘવી સહિતના નેતાઓને દિલ્હીનું તેડુંમાત્ર બે બેઠકોને બાદ કરતાં તમામ ૨૪ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર બે બેઠકોને બાદ કરતાં તમામ ૨૪ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ દાવેદારોની પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલી આપવામાં
ગુજરાત

અમદાવાદની ૧૯ વર્ષની દીકરીએ સિએસ.ની પરીક્ષા પાસ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

સિએસની અઘરી પરીક્ષા પાસ કરવામાં ઘણા લોકોના વર્ષો નીકળી જાય છે, તો પણ સફળતા મેળવી શકતા નથી.. પરંતુ અમદાવાદની ૧૯ વર્ષની દીકરીએ આ સિદ્ધિ મેળવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ દીકરીનું નામ છે મહેક સેજવાની.. જે અમદાવાદની છે.. મહેકે સીએસના ત્રણેય લેવલ પ્રથમ ટ્રાયલમાં જ પાસ કરી લીધા..
ગુજરાત

પોલીસ ખોટી રીતે હેરાન કરે તો હવે હેલ્પ લાઈન નંબર ૧૪૪૪૯ શરૂ થઈ ગયોફરિયાદ કરતા જ સીધો DG કંટ્રોલરૂમમાં ફોન જશે

અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી ઘરે ફરી રહેલા દંપતી પાસેથી કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઇ કોર્ટે ગંભીર નોંધ લતા સુઓમોટો સંજ્ઞાન લીધો હતો, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સામે ચાલી રહી હતી. આ કેસમાં આજે હાઇ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. ગત
ગુજરાત

અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ

વીડિયો વાયરલ થયાના ગણતરીના જ કલાકમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આજકાલના નબીરાઓ બેફામ બની રહ્યાં છે. બેફામ બનેલા નબીરાઓ હવે જાહેરમાં અશ્લીલ હરકતો કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના નિકોલ હાઈવે પર એક કપલે ચાલુ બાઈક પર ચુંબન કર્યુ હતું. જાેકે, ગણતરીના કલાકોમાં અમદાવાદ પોલીસે આ યુવકને ઝડપી પડ્યો
ગુજરાત

૨૦૦ કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યુ જ નહિ

દિલ્હી જવા નીકળેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત નેતાઓને કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવાનો વારો આવ્યો મુખ્યમંત્રી માટે ખરીદાયેલું ૨૦૦ કરોડનું પ્લેન સતત ચર્ચામાં અને વિવાદમાં આવતું રહે છે. કોંગ્રેસ પણ અનેકવાર આ પ્લેનને લઈને સવાલો કરી ચૂક્યું છે. ત્યારે અમદાવાદ
ગુજરાત

તરુણીને ગર્ભ રહી જતા તેનું પાપ છુપાવવા મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવીઅનાથ આશ્રમ પાસે જ બાળાને છોડી દેવાતાં કીડીઓએ ડંખ મારતાં મોત

કતારગામમાં તરછોડાયેલી બાળાના મોત મામલે કતારગામ પોલીસે કિશોરીના માતાપિતા, તબીબ, આયા અને રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. તરુણીને ગર્ભ રહી જતા તેનું પાપ છુપાવવા સુરત લાવવામાં આવી હતી અને બાદમાં બાળકીના જન્મ થતાની સાથે જ તેને કતારગામ બાળ આશ્રમ નજીક તરછોડી દેવામાં આવી હતી. તરછોડાયેલી બાળકીનું એક
ગુજરાત

લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાઓને વધુ તક આપશેકેટલાક મોટા નેતાઓની ટિકિટ પણ કપાઈ શકે છે એવી ચર્ચાએ જાેર પકડ્યું

દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાઓને વધુ તક આપી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આ વખતે લગભગ ૧૦૦ કે તેથી વધુ સાંસદોની ટિકિટ કાપી શકે છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે સાંજે બેઠક યોજાઈ રહી છે. જેમાં ઉમેદવારોના નામોને મંજૂરી મળી શકે છે અને એક-બે
ગુજરાત

અમદાવાદ પોલીસ કમિશનરે દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે એક
ગુજરાત

બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામના પશુઓમાં ખરવા મોવાસા રોગચાળો જાેવા મળતા રાજ્ય સરકાર સજ્જ

રોગચાળાને ફેલાતો અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગચાળાને નાથવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સજ્જ છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામના પશુઓમાં ખરવા મોવાસા રોગચાળો જાેવા મળતા રાજ્ય સરકાર દ્વારા પશુઓની સારવાર