fbpx
Home 2024 January
ગુજરાત

સુરતના અડાજણમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો

અડાજણ-સુરત,સુરતમાં ફરી એક વાર આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં ૨૨ વર્ષીય પરિણીતાએ આત્મહત્યાની કરી હોવાની ઘટના બની છે. પરિણીતાએ તેની ૪ વર્ષની દિકરીની નજર સામે આપઘાત કર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ પરિણિતાની માતાએ કર્યો છે. તેમજ પરિણીતાના માતાએ
ગુજરાત

રાજકોટનો જાેખમી સ્ટંટનો વીડિયો વાઈરલ, બાઈક પર સવાર

રાજકોટ,ગુજરાત રાજ્યમાં અવારનવાર જાેખમી સ્ટંટના વીડિયો વાયરલ થાય છે.ત્યારે રાજકોટમાં ફરી એક વાર જાેખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર ૬ લોકોએ સવારી કરી જાેખમી સ્ટંટ કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવરના રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો
ગુજરાત

જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં થયો ખુલાસો, સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યું

ગુજરાત છ્‌જીએ જુનાગઢ તોડકાંડ મામલે અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી જૂનાગઢ તોડકાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં છ્‌જીએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ
ગુજરાત

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂઅમદાવાદમાં ટાઈફોઈડના ૧૮૬થી વધારે કેસ નોંધાયા

અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જાેન્ડીસના ૯૭ કેસ સામે આવ્યા છે. બીજી તરફ ટાઈફોડના ૧૮૬ અને કોલેરાના ૭ કેસ નોંધવામાં આવ્યા છે. ઠંડી પડતી હોવા છતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત
ગુજરાત

રાજ્યમાં ૨૪ કલાક બાદ તાપમાનમાં વધારો થશે : હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી

અમદાવાદ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી મુજબ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રીય થતાં ઠંડીમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ૨૪ કલાક બાદ તાપમાન બે ડિગ્રી જેટલું વધશે. પવનની વાત કરવામાં આવે તો દરીયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને
ગુજરાત

ઉત્તરાયણના ૧૫ દિવસ બાદ પતંગની દોરીથી યુવાનનું ગળું કપાયું

ઉત્તરાયણનો તહેવાર પંદર દિવસ જેટલો સમય પુરો થયો છતાં વડોદરામાં એક ગોઝારી ઘટના બની છે. ઉત્તરાયણના ૧૫ દિવસ બાદ પણ વડોદરામાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધારદાર દોરીથી ગળું કપાતા મોટી માત્રામાં લોહી વહી ગયું હતું.
ગુજરાત

ગુજરાત ઈ-નોટરી સિસ્ટમ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય

સૌપ્રથમ વાર ગુજરાત રાજ્ય કરશે ઈ-નોટરી સિસ્ટમની શરૂઆત. ગુજરાત સરકારે ઈ-નોટરી સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ કરી લીધી છે. હવે કોઈપણ ડોક્યુમેન્ટમાં ખોટું નહીં થઈ શકે. ડોક્યુમેન્ટેશનમાં કોને, શું કર્યું? તેની વિગતો હો ઈ-નોટરી સિસ્ટમથી ટ્રેક કરી શકાશે. દરેકે ડોક્યુમેન્ટેશન માટે નોટરાઈઝેશન કરાવવું જરૂરી
ભાવનગર

ભાવનગર કલેકટર કચેરી ખાતે તા. ૨૨ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણકાર્યક્રમ યોજાશે

જિલ્લા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૨/૦૨/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ
ભાવનગર

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે

ફેબ્રુઆરી-૨૦૨૪ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી- ભાવનગર ગ્રામ્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી- ઘોઘા તથા પોલીસ અઘિક્ષકશ્રી – મહુવા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભાવનગર

પૂજ્ય શ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનીઉપસ્થિતિમાં 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત

મહુવાના તલગાજરડા ખાતે પૂજ્યશ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પૂજ્યશ્રી મોરારિ બાપુ એ જણાવ્યું હતું કે આપણા પાઠ્યક્રમ સાથે જ માનવીય અને સંવેદનના પાઠ ઉમેરવાશીખ આપી અને સરકાર
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/