અમદાવાદના બાપુનગરમાં વરઘોડાના કારણે ટ્રાફિક જામ થતો હોવાના કારણે એક યુવકે જાનૈયાને ટકોર કરતા મામલો બીચક્યો છે. બાઇક પર જઇ રહેલા યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને ઇજાગ્રસ્ત કરી દીધો હતો. બાપુનગર વિસ્તારમાં આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિતેશ પંચાલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ
Month: January 2023
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આસામ સરકાર દ્વારા હૃદયરોગની સારવાર માટે ૧૯ બાળદર્દીઓને વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સંસ્થા દ્વારા આ બાળદર્દીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ સાથે આસામ સરકાર સાથે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગાંધીનગર પાટનગરમાં સત્યાગ્રહ છાવણી આંદોલનોનું એપી સેન્ટર સાબિત થયું હતું. ત્યારે આ તમામ આંદોલનને સમેટવા માટે રાજ્ય સરકારે ૭ સભ્યોની વિશેષ કમિટી બનાવી પડી હતી. ગાંધીનગરમાં ફરી એકવાર આવા જ આંદોલનો થાય તેવો માહોલ છે. ગઈકાલે પંચાયતની પરીક્ષાઓ રદ્દ કરવાની ફરજ પડતા
જૂનાગઢમાં પીકેએમ કોલેજનાં વિદ્યાર્થીઓને બિઝનેસનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. કેવી રીતે મૂડી રોકાણ કરવું ?, બિઝનેસ કેવી રીતે શરૂ કરવો ?, બિઝનેસમાં કેવા પ્રકારનાં પડકાર હોય ?, લોકો સાથે કેવો વ્યવહાર કરવો ? સહિતનું પ્રેટીકલ શિક્ષણ મળે તે માટે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ જૂનાગઢ શહેરમાં
બજેટ ૨૦૨૩ હવે ટુંક સમયમાં રજુ થવા જઈ રહ્યું છે.એવામાં રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશને નાણામંત્રી સિતારમણને પત્ર લખીને કેટલીક માંગો કરી છે.જેથી લોકોને અને કંપનીનેને બંનેને ફાયદો થાય.રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશને ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સમાં રાહત આપવા માંગ કરી છે. રાજકોટ એન્જીનિયરીંગ
ગાંધીનગરઃ સેશન્સ કોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારાને દોષિત જાહેર કર્યા છે. જ્યારે અન્ય ૬ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ સહિત કુલ ૭ લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૦૧માં ઘટના બની હતી અને વર્ષ ૨૦૧૩માં
અમદાવાદ એરપોર્ટ પરથી પાસપોર્ટમાં ચેડા કરી અમેરિકા જઈ રહેલા પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગે પાંચેય લોકોને પોલીસને સોંપ્યા છે. મળતી માહિતી પ્રમાણે, પાસપોર્ટમાં જાેતા તેમાં કેટલાક પેજ ફાટેલા હતા. તેથી કોઈ કાવતરું રચી છેતરપિંડી કરી હોવાની શંકા લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર હવે ખરા અર્થમાં ટવીન સિટી તરીકે ડેવલપ થશે. રાજ્ય સરકાર ઔડા, ગુડા, જીએમસી અને એએમસીને ભેગા કરીને એક સિંગલ ઓથિરિટી બનાવવા જઇ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત કરશે. આ ર્નિણયને પગલે અમદાવાદ અને ગાંધીનગરના ડેવલપમેન્ટમાં અભૂતપૂર્વ બદલાવ આવશે. આ
શહેર ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. સ્ટેડિયમ નજીકથી ક્રાઇમ બ્રાંચે ચાર કાશ્મીરી યુવાનની ધરપકડ કરી લીધી છે. આવતીકાલે અમદાવાદમાં ટી-૨૦ મેચ રમાવવા જઇ રહી છે. ત્યારે આજે સ્ટેડિયમ પાસેથી જ કાશ્મીરી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આપને જણાવીએ કે, પહેલી ફેબ્રુઆરીએ ટી ૨૦ની ક્રિકેટ મેચ રમાવવાની
સોની વેપારીઓએ ખાસ ચેતવું પડે તેવો કિસ્સો અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. એક બુલિયનના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેણે ૫૦૦ ગ્રામ સોનું માંગતા વેપારીએ સારો વેપાર થશે તેમ માની તેની સાથે ડિલ નક્કી કરી હતી. બાદમાં વેપારીએ તેના કારીગરને સોનું આપવા અને પૈસા લેવા મોકલ્યો હતો. આ
Recent Comments