fbpx
Home 2021 December
બોલિવૂડ

કોમેડિયન ભારતી સિંહ ટૂંક સમયમાં સારા સમાચાર આપવા જઈ રહી છે

ભારતી સિંહ પાંચ મહિનાની પ્રેગ્નન્ટ છે. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને તે પછી તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી. તે જ સમયે, ભારતીનો એક ઈન્ટરવ્યુ પણ સામે આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે હર્ષને મારી પ્રેગ્નન્સી વિશે પહેલીવાર ખબર
બોલિવૂડ

કાદર ખાને વર્ષની અંતિમ તારીખે અંતિમ શ્વાસ લીધો હતો

કાદર ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબરે અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમનો પરિવાર અફઘાનિસ્તાન છોડીને ભારતમાં મુંબઈમાં સ્થાયી થયો હતો. કહેવાય છે કે અફઘાનિસ્તાનથી ભારત આવ્યા બાદ તેનો પરિવાર મુંબઈના સૌથી ગંદા અને કુખ્યાત વિસ્તાર કમાટીપુરામાં રહેતો હતો. તે દિવસોમાં કાદર ખાનની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેણે
બોલિવૂડ

કરણ જાેહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા અપીલ કરી

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્‌યુ લાદીને સિનેમાઘરોમાં ૫૦% દર્શક ક્ષમતાનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ દિલ્હી સરકારે સિનેમાઘરોને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ પણ
બોલિવૂડ

કંગના રનૌત સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ

કંગનાએ આ વિવાદાસ્પદ નિવેદન ઘણા સમય પહેલા આપ્યું હતું, જે બાદ કંગનાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આટલા દિવસો બાદ ફરી આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. એડવોકેટ આશિષ રાય અને અંકિત ઉપાધ્યાય દ્વારા વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે કંગના રનૌતનું આ
ગુજરાત

ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર પોલીસ એક્શન મોડ પર

રાજ્ય સરકારે કોવિડ સંક્રમણને અનુલક્ષીને કોરોના ગાઈડ લાઈન બહાર પાડી રાત્રીના ૧૧થી સવારના ૫ વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે. જેની પણ કડક અમલવારી પોલીસ દ્વારા શરૂ કરાવી દેવામાં આવી છે. જાે કે આજે વર્ષના અંતિમ દિવસે દર વખતની જેમ દારૂની પાર્ટીઓનું આયોજન થવાની સંભાવના વર્તાઈ રહી છે. ગાંધીનગર પોલીસ પણ
ગુજરાત

વડોદરા જિલ્લામાં કોરોનાના કેસ ૪ દિવસમાં ૪ ગણા વધ્યા

વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અગાઉ એક પછી એક કોરોનાની બે લહેરોનો સામનો કરનાર વડોદરા શહેરમાં સંભવિત ત્રીજી લહેરની દહેશત જાેવા મળી રહી છે. હાલમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે જે સૌથી આશ્ચર્યજનક અને ચિંતા ઉપજાવે તેવી બાબત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૩૮
સૌરાષ્ટ - કચ્છ

લોકો દીવ, દમણની હોટલ અને રિસોર્ટમાં પાર્ટી કરવા પહોંચ્યા હતા

વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરે દારૂની થતી રેલમછેલને ધ્યાનમાં લઇ વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી વડોદરા શહેર-જિલ્લામાં આવતો દારુ પકડવાનું શરૂ કરી દીધું હતું. પરિણામે ગુજરાતને અડીને આવેલ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરીયાણાથી લવાતો દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડવામાં
ગુજરાત

આમ આદમી પાર્ટીના નેતા નરોડામાં ઉગ્ર આંદોલનની રણનીતિની બેઠક

પેપર લીક કાંડ મામલે છછઁના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવા કમલમ ખાતે ગયા હતા. ત્યાં હોબાળો થયા બાદ ભાજપે તેમના કાર્યકર્તા પાસેથી ખોટી ફરિયાદ કરાવી હતી. ઇસુદાન ગઢવી પર નશાની હાલતમાં છેડતી કર્યાનો આક્ષેપ પણ કરાયો હતો. જાેકે મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ બધું જાેતાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી
ગુજરાત

અમદાવાદની શાળામાં ૨૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ

કોરોનાના કેસ ઘટતા તબક્કાવાર ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલમંદિર પણ સરકારની કોઈ જાહેરાત વિના ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રોજ ૩ કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે રહે છે અને હજુ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફના અનેક લોકો વેક્સિનના બંને ડોઝથી વંચિત છે. અત્યારે તમામ
ગુજરાત

નવા વર્ષના પહેલા દિવસથી બાળકોના વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન શરૂ

કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ૨૯મી ડિસેમ્બરે રાજ્યમાં કુલ ૧૯ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં ૪ પુરુષ અને ૪ સ્ત્રી મળીને સૌથી વધુ ૮ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સુરત શહેરમાં, ૬ વડોદરા શહેરમાં ૩ અને આણંદમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા હતા.
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/