fbpx
Home 2023 June
બોલિવૂડ

ગોલ્ડી બરારે ફરી ખુલ્લેઆમ આપી ભાઇજાનને ધમકી

મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં સામેલ ગોલ્ડી બરાર ભારતથી ફરાર છે. તે કેનેડામાં છુપાઇને બેઠો છે અને ત્યાંથી સતત નિવેદનબાજી કરી રહ્યો છે. આ વખતે પણ તેણે સલમાન ખાનને લઇને મોટુ નિવેદન આપ્યું છે. સલમાન ખાનને ઘણીવાર જાહેરમાં ધમકી આપનાર અને ટીવી ચેનલ પર ખુલ્લેઆમ ઇન્ટરવ્યુ આપનાર ગોલ્ડી બરારે કબૂલ કર્યુ કે
બોલિવૂડ

કિયારા અડવાણીનો ‘રેડ હોટ લુક ફેન્સને ખુ પસંદ આવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલ પોતાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ને લઈને ઘણી ચર્ચામાં છે. કાર્તિક અને કિયારાની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આજે એટલે કે ૨૯મી જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ‘ભૂલ ભુલૈયા ૨’ પછી
બોલિવૂડ

કઈ એકેટ્રેસ માટે ગોવિંદા પત્ની સામે જ કરવા લાગ્યો વખાણ

જાેડી નંબર ૧, હસીના માન જાયેગી, બડે મિયાં છોટે મિયાં જેવી ઘણી સુપર હિટ ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા ગોવિંદાને તેના ફેન્સ તો ચાહે છે, પણ તેમની અદ્ભૂત કોમેડી અને એક્ટિંગ સ્કિલ્સને કારણે તેમના કો-એક્ટર્સ પણ તેમના ફેન છે. ગોવિંદાનું નામ ઈન્ડસ્ટ્રી માટે નવું નથી. આજે ભલે ગોવિંદા ઇન્ડસ્ટ્રીમાં ઓછા
બોલિવૂડ

બિગ બોસ OTT ૨ માં આકાંક્ષા પુરી – જેડ હદીદ લિપલોક વિડીયો થયો વાઈરલ

બિગ બોસ ર્ં્‌્‌ ૨ની સફર હવે રોમાન્ચક થવા લાગી છે. શોના કંટેસ્ટન્ટસ પોતાના નિવેદનો અને ચોંકાવનારા ખુલાસાઓના કારણે સતત ચર્ચામાં છે. પરંતુ હવે બિગ બોસ ર્ં્‌્‌ ૨માં કંઇક એવું થયું છે જેને જાેઇને દર્શકોની સાથે સાથે ઘરના કંટેસ્ટન્ટ્‌સ પણ ચોંકી ઉઠ્‌યા છે. બિગ બોસ ર્ં્‌્‌ ૨માં, જેડ હદીદ અને આકાંક્ષા
બોલિવૂડ

‘ધ નાઇટ મેનેજર’નો બીજાે ભાગ થઇ ગયો રીલીઝ

‘ધ નાઇટ મેનેજર’નો પહેલો ભાગ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યો હતો. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોભિતા ધુલિપાલા અને તિલોત્તમા શોમ આ વેબસીરીઝમાં જાેવા મળ્યા હતા. જ્હૉન લે કેરેની નવલકથા ધ નાઇટ મેનેજરની હિન્દી ભાષામાં બનેલી રિમેકનું નિર્માણ અને દિગ્દર્શન સંદીપ મોદીએ કર્યું છે. જ્યારે આ
રાષ્ટ્રીય

રશિયામાં રાષ્ટ્રપતિના નજીકના જનરલ સર્ગેઈ સુરોવિકિનની ધરપકડ

રશિયામાં જનરલ સર્ગેઈ સુરોવિકિનની ધરપકડના અહેવાલ છે. જનરલ આર્માગેડન તરીકે ઓળખાતા સુરોવિકિનની ધરપકડ પર રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ મોસ્કો ટાઈમ્સે મંત્રાલયની નજીકના બે સૂત્રોએ વાતની પુષ્ટિ કરી છે. સુરોવિકિન શનિવારથી ગુમ થયાની જાણ કરવામાં આવી છે, જ્યારે
રાષ્ટ્રીય

Uber ડ્રાઈવરે ૮૦૦થી વધુ નાગરિકોની સરહદ પાર કરીને કેનેડાથી વોશિંગ્ટન રાજ્યમાં દાણચોરી કરી

એક ભારતીય ડ્રાઈવરે એવું કામ કર્યું છે કે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેણે લગભગ ૮૦૦ ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં એન્ટ્રી કરાવી છે. ભારતીય મૂળના વ્યક્તિ રાજીન્દર પાલ સિંહ, ૪૯ વર્ષીય ઉબેર ડ્રાઈવર, ૮૦૦ થી વધુ ભારતીયોને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવા બદલ ત્રણ વર્ષની
રાષ્ટ્રીય

છોકરાને ગોળી મારનાર અધિકારીએ પરિવારની માફી માંગી

ફ્રાન્સની રાજધાનીમાં પોલીસ અધિકારી દ્વારા એક સગીરને ગોળી મારવાની ઘટના બાદથી શહેરના એક વિસ્તારમાં તણાવનો માહોલ છે. તંગદિલીભર્યા વાતાવરણને જાેતા અહીં સપ્તાહના અંત સુધી નાઇટ કર્ફ્‌યુ લાદવામાં આવ્યો છે. છોકરાના મોત બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી. દરમિયાન,
રાષ્ટ્રીય

US યુનિવર્સિટીમાં જાતિના આધારે પ્રવેશ પર પ્રતિબંધ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મોટો ર્નિણય સંભળાવ્યો છે, જેના કારણે રાજકીય હલચલ મચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કોર્ટે પોતાના ર્નિણયમાં જાતિ અને વંશીયતાના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ જાે બાયડેને તેમની પ્રતિક્રિયા આપતાં અસહમતિ વ્યક્ત કરી
રાષ્ટ્રીય

LPG થી લઇ ક્રેડિટ કાર્ડ સુધીના ૫ મહત્વના નિયમો બદલાશે

આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થશે અને ૧ જુલાઈથી તમે રસોઈ ગેસથી લઈને ઈન્કમ ટેક્સ સુધીના મોટા ફેરફારો જાેશો. કારણ કે દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો બદલાય છે. આવા ઘણા નવા નિયમો ૧ જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ૧ જુલાઈથી થવા જઈ રહેલા આ ફેરફારો વિશે તમારા માટે […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/