fbpx
Home 2021 March
બોલિવૂડ

‘હું પરિજનો માટે પૈસા છાપવાનું મશીન હતી’:રિમિ સેન

લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી બોલીવુડ અભિનેત્રી રિમિ સેન આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે તેની કારકિર્દીને લગતા ઘણા મોટા ખુલાસા કર્યા છે. રિમિ સેને તેની કારકિર્દીમાં હંગામા, ગોલમાલ, ધૂમ, ફિર હેરા ફેરી, જાેની ગડ્ડર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરના એક
બોલિવૂડ

સતીશ કોશિકની આઠ વરસની પુત્રી વંશિકા થઇ કોરોના સંક્રમિત

સતીશ કોશિક હાલમાં જ કોરોનાની અડફેટમાં આવ્યો હતો અને તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ થયો હતો. જાેકે હવે તે સાજાે થઇને પાછો ઘરે આવી ગયો છે. પરંતુ તેની આઠ વરસની પુત્રી વંશિકા કોરોનાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. સતીશ કોશીકે કહ્યું, હું કોરોનામાંથી રિકવર થઇ રહ્યો છું હવે થોડા દિવસો
બોલિવૂડ

કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મ ‘અપૂર્વા’માં કામ કરવાનો કર્યો ઇનકાર

કિયારા અડવાણીએ મુરાદ ખેતાનીની ફિલ્મ કબીર સિંહમાં કામ કર્યું હતું, જે તેની કારકિર્દીની સફળ ફિલ્મ ગણાય છે. હાલ કિયારાએ મુરાદ ખેતાનીના બેનર હેઠળની ભૂલ ભૂલૈયા ટુ સાઇન કરી છે. જાેકે ખેતાનીની દરેક ફિલ્મ કિયારા કરતી નથી. ખેતાની તેને તેની આવનારી ફિલ્મ ‘અપૂર્વા’માં પણ સાઇન કરવા ઇચ્છતો હતો.
બોલિવૂડ

પવન કલ્યાણની ફિલ્મ ‘વકીલ સાબ’નું ટ્રેલર રિલીઝ થતા થયો હંગામો

સાઉથ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ‘વકીલ સાબ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરના પગલે અનેક જગ્યા પર હંગામો થયો હતો. જેના કારણે સાઉથના કેટલાક થિયેટર્સમાં ભાગદોડ મચી ગઈ હતી. ફિલ્મ ‘વકીલ સાબ’નું ટ્રેલર ૨૯ માર્ચે સાંજે ૪ વાગ્યા આસપાસ રિલીઝ કરવામાં આવ્યું હતું જેને
બોલિવૂડ

ડ્રગ્સ કેસઃ એનસીબીએ અભિનેતા એજાજ ખાનની પૂછપરછ બાદ કરી ધરપકડ

અભિનેતા એજાજ ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના (એનસીબી) અધિકારીઓએ મંગળવારે રાતે મુંબઇ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. એજાજ રાજસ્થાનથી જેવો મુંબઇના એરપોર્ટ પર ઉતર્યો ત્યાં જ એનસીબીના અધિકારીઓએ તેની નારકોર્ટિક્સ કેસમાં પૂછપરછ માટે અટકાયત કરી લીધી હતી. આજે એટલે બુધવારે સવારે ૮ કલાકની પૂછપરછ બાદ
બોલિવૂડ

ફિલ્મ ‘રામસેતુ’નું શૂટિંગ શરૂ, અક્ષય કુમારે પોતાના લુકનો ફોટો શેર કર્યો

સુપરસ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી મહત્વકાંક્ષી ફિલ્મ ‘રામસેતુ’ને લઈ ખૂબ ઉત્સાહિત છે. ફિલ્મ ‘રામસેતુ’ને લઈ ચર્ચાએ જાેર પકડ્યું છે. તાજેતરમાં જ અક્ષય કુમાર અને એક્ટ્રેસ જેકલીન ફનાર્ન્ડિઝ અને નુશરત ભરૂચા સાથે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન રામ સમક્ષ શીશ નમાવી
રાષ્ટ્રીય

ન્યૂઝીલેન્ડે બીજી ટી-૨૦માં બાંગ્લાદેશને ૨૮ રને હરાવીને શ્રેણી ૨-૦થી જીતી

ન્યૂઝીલેન્ડે વરસાદના વિઘ્નવાળી બીજી-ટી૨૦માં બાંગ્લાદેશને ૨૮ રને હરાવીને શ્રેણી ૨-૦થી જીતી હતી. વરસાદના વિઘ્નવાળી મેચમાં ન્યૂઝીલન્ડના ૧૭ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૩ રનના પડકારની સામે ડકવર્થ લુઇસ મુજબ બાંગ્લાદેશને ૧૬ ઓવરમાં ૧૭૧ રનનો પડકાર મળ્યો હતો. તેના જવાબમાં તે ૭ વિકેટે ૧૪૨ રન જ કરી શક્યું હતું.
ગુજરાત રાષ્ટ્રીય

આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સે વિકેટકીપર રિષભ પંતને કેપ્ટન બનાવ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ-૨૦૨૧) ની શરૂઆત ૯ એપ્રિલથી થઈ રહી છે. તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે આઈપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (ડીસી) ને ટૂર્નામેન્ટન શરૂ થતા પહેલા મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત
ગુજરાત

આચાર્ય-શિક્ષકની નિમણૂંક માટે TATપરીક્ષા સાથેની લાયકાત અમલી બનશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની વિધાનગૃહમાં ચર્ચા દરમ્યાન સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT‌પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે. લઘુમતી શૈક્ષણિક
ગુજરાત

કોંગ્રેસે ભાજપ ઉમેદવાર નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા માંગ કરી

ગુજરાત રાજ્યમાં વધુ એક વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજકીય રસાકસી જામી છે. અહીં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર નિમિષાબેન સુથાર દ્વારા ઉમેદવારી નોધાવવામાં આવી છે. ભાજપના ઉમેદવાર તરીકે નિમિષા સુથારે ગતરોજ ૩ માર્ચના દિવસે ફોર્મ ભર્યુ છે. ત્યારે નિમિષા સુથાર ની
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/