fbpx
અમરેલી

વડીયા પોલીસ સ્ટેશનમાં વિડીશી દારૂ કિ. રૂ.૧૧,૮૦,૫૪૦ નો નાશ કરતી વડીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ની મુદામાલ નીકાલ કરવાની કરેલ સુચના તથા અમરેલી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હીમકરસીહસાહેબ ના મુદામાલ નીકાલ કરવાના મળેલ માર્ગદર્શન મુજબ જે અન્વયે અમરેલીવીભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી ભંડારી સાહેબ ના માર્ગદર્શન મુજબ આજ રોજ તા ૫/૮/૨૨ ના રોજ વડીયા પોસ્ટે ગેરકાયદેસર પર પ્રાત નો કુલ ૩૬ ગુન્હા નો વિદેશી દારુ બોટલ નંગ ૨૯૫૭ નો કીમત રુપીયા ૧૧૮0પ0 ના મુદામાલ નો કોર્ટ ના હુકમ મુજબ સબ ડિવીઝનલ મેજીસ્ટેટ બગસરા વિભાગ બગસરા શ્રી પુજાબેન જોટાણીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક અમરેલી શ્રી જે.પી. ભંડેરી સાહેબ તથા સભ્ય તથા અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ અમરેલી શ્રી જાડેજાસાહેબ તથા સભ્ય સચિવ તથા પો સબ ઇન્સ વડીયાશ્રી એચ.એચ.સેગલીયા . સાહેબ મામલતદાર શ્રી ખોડભાયા સાહેબ ની હાજરી માં નાશ કરવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધીકારી હિમકર સિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી વડીયા પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. એચ.એચ. સેગલીયા તથા વડીયા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/