fbpx
બોલિવૂડ

રિતિક રોશન અને તેની એક્સ વાઇફ સુઝૈન ખાન ફરી સાથે જાેવા મળ્યા

બોલિવૂડ એક્ટર રિતિક રોશનને મુંબઇનાં જુહૂ પીવીઆરમાં સ્પોટ કરવામાં આવ્યાં. અહીં તેની સાથે તેની એક્સ વાઇફ સુઝૈન ખાન પણ તેની સાથે નજર આવી. રિતિક ઘણાં લાંબા સમયથી પત્ની સુઝૈન ખાનની સાથે છૂટાછેડા લઇ અલગ થઇ ચુક્યો છે. પણ બંનેની વચ્ચે બોન્ડિગ આજે પણ એવું છે. બંને ઘણી વખત એક સાથે સ્પોટ થાય છે. આ લોકો હાલમાં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ગોડઝિલા વર્સેસ કોન્ગ’ જાેવા પહોચ્યા હતાં.

આ દરમિયાન સુઝૈન અને રિતિકની સાથે તેમનાં બાળકો પણ હતાં. એટલે કે આખો પરિવાર સાથે જ હતો. એક્શન થ્રિલર ફિલ્મની તેમને મજા માણી હતી. આ દરમિયાન સુઝૈન ખાન બ્લેક બોડીકોન ડ્રેસ પહેરેલો હતો જેમાં તે ઘણી જ સુંદર લાગતી હતી. સાથે જ તેની નવી હેરસ્ટાઇલ પણ જાેવા મળી હતી. સુઝૈન હાલમાં લોન્ગ હોબ હેર કટ કરાવ્યાં છે જે તેનાં પર સારા લાગતા હતાં.

રિતિક રોશન હમેશાની જેમ કેઝ્યુઅલ લૂકમાં નજર આવ્યો. જેમાં તે ઘણો જ હેન્ડસમ લાગતો હતો. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જાેકે આ પહેલી વખત નથી જ્યારે છુટાછેડા બાદ બંને બાળકોની સાથે હેંગઆઉટ કરતાં નજર આવ્યાં હતાં. ગત વર્ષે લોકડાઉન દરમિયાન બંને તેમનાં બાળકોને કારણે એક સાથે જ રહ્યાં હતાં. જેથી તેમનાં બાળકોને માતા-પિતાની કમી ન લાગે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/