fbpx
ગુજરાત

અમદાવાદની રાજપથ-કર્ણાવતી ક્લબમાં ધૂળેટીના પર્વની ઊજવણી રદ્દ

આગામી ૨૯મી માર્ચે ધૂળેટી આવી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં ઉથલો માર્યો છે. ત્યારે આગામી સમયમાં આવી રહેલી ધૂળેટીને લઈ શહેરની નામાંકિત બે ક્લબોએ મહત્વનો ર્નિણય લીધો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ક્લબોમાં આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિં ઉજવાય.
શહેરની નામાંકિત બે ક્લબોએ આ મહત્વનો ર્નિણય લીધો છે. રાજપથ અને કર્ણાવતી કલબે ર્નિણય લીધો છે. કોરોનાનું સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે.

સુરતમાં હોળી -ધૂળેટીના જાહેર કાર્યક્રમો રદ
સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે. પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જાેડે બેઠક મળી હતી. આ બેઠકમાં ર્નિણય લેવાયો હતો. સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા ર્નિણય કરાયો. સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.જાે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/