fbpx
ગુજરાત

હવામાન વિભાગની આગાહી; અગામી ૩ દિવસ રાજ્યમાં વરસી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. અગામી ૩ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આગામી ૩ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય કરતા ૫૨ ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદની ઘટ નહીં. આગામી ૩ દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ત્રણ દિવસ ઝાપટાના રૂપમાં જ વરસાદ વધુ જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/