fbpx
બોલિવૂડ

અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ થયું

શુક્રવારે સવારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા બૉલીવુડ અભિનેતા અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મના ટીઝરમાં અજય દેવગન અને તબ્બુની દમદાર ઝલક જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગનની જોડી ફરી એકવાર સાથે જોવા
રાષ્ટ્રીય

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારોડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા, ૧૧ જુલાઈએ સજા સંભળાવવામાં આવશે

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલડ ટ્રમ્પને ન્યૂયોર્કની એક અદાલતે હશ મની કેસમાં તેમના પર લાગેલા તમામ ૩૪ ગંભીર આરોપો માટે દોષી ઠેરવ્યા હતા. ૧૧ જુલાઈએ તેમને સજા સંભળાવવામાં આવશે. આ ર્નિણય એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ગંભીર ગુનામાં દોષિત
રાષ્ટ્રીય

સેટેલાઇટ તસવીરો પરથી જાણવા મળ્યુંચીને સિક્કિમ બોર્ડરથી ૧૫૦ કિમી દૂર પોતાનું લેટેસ્ટ સ્ટેલ્થ ફાઈટર જેટ જે-૨૦ તૈનાત કર્યું

ચીન દ્વારા ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ચીને સિક્કિમ બોર્ડરથી ૧૫૦ કિમી દૂર પોતાનું લેટેસ્ટ સ્ટેલ્થ ફાઈટર જેટ જે-૨૦ તૈનાત કર્યું છે. સેટેલાઇટ તસવીરો પરથી આ વાત સામે આવી છે. સેટેલાઇટ ઈમેજીસ ઓલ સોર્સ એનાલીસીસની પરવાનગી સાથે પુનઃઉત્પાદિત કરવામાં આવે
ગુજરાત

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે ગુજરાત ભાજપ ૪ જૂને જીતની ઉજવણી નહીં કરે

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે ગુજરાત ભાજપ દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ૪ જૂને રાજ્યમાં લોકસભા ચુંટણીની જીતની ભાજપ દ્વારા ઉજવણી સાદગીથી કરવામાં આવશે. જીત બાદ ભાજપ ફટાકડા ફોડીને પણ ઉજવણી નહી કરે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. કમલમમાં ભાજપના ઉમેદવારો જીતની ઉજવણી નહીં કરે. ભાજપના
ગુજરાત

લાંબી બીમારી બાદ ૯૧ વર્ષે લીધા અંતિમ શ્વાસ ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન

સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડી દીધી હતી જાણીતા પ્રકૃતિવિદ્‌, ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું ૯૧ વર્ષ ની વયે નિધન થયું છે. લાંબી બિમારી બાદ શુક્રવારે તેમને ભાવનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનું રાજ્ય
ગુજરાત

અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ૭ જૂન યોજાશે જળયાત્રા

અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા પહેલા ધામિર્ક પ્રથા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે ૭ જૂનના રોજ શહેરમાં જળયાત્રા યોજાશે. આ જળયાત્રાને લઈ મંદિર પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ પણ શહેરમાં રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રાને લઈને અલર્ટ
ગુજરાત

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહત્ત્વનો ર્નિણયજે કોલેજ પાસે ફાયર એનઓસી નહીં હોય તેનું યુનિવસિર્ટી સાથે જોડાણ રદ થશેઃ દક્ષિણ ગુજરાત યુનિવસિર્ટી

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડને પગલે હવે રાજ્યમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે ત્યારે જિલ્લાઓમાં તંત્રની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાયું છે અને ફાયર સેફટી અને ફાયર એનઓસી ન હોય એવા ઘણા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી (વીએનએસજીયુ) એ એક મહત્ત્વનો
રાષ્ટ્રીય

બાપ રે બાપ.. આટલી આકરી ગરમીથી તો હવે કંટાળ્યા દેશમાં ક્યાંક ગરમી તો ક્યાંક વંટોળ અને વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાક દરમિયાન, લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની વરસવાની સંભાવના છે. કર્ણાટક, ઉત્તરપૂર્વ બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ
રાષ્ટ્રીય

વચગાળાની જામીન મુદત પૂરી થતા પહેલા કેજરીવાલે ૪ મિનિટનો ઈમોશનલ વીડિયો મેસેજ જાહેર કર્યોહું ક્યાં પણ હોઉં, પછી ભલે જેલમાં અંદર હોઉં કે બહાર, દિલ્હીનું કામ અટકવાનું નથી

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન મુદત પૂરી થવા જઈ રહી છે. તેઓ આત્મસમર્પણ કરતા પહેલા એક ઈમોશનલ વીડિયો સંદેશ જાહેર કર્યો છે. કેજરીવાલે પોતાના સંદેશમાં કહ્યું કે, ‘હું ક્યાં પણ હોઉં, પછી ભલે અંદર હોઉં કે બહાર. દિલ્હીનું કામ અટકવાનું નથી.
રાષ્ટ્રીય

ભયંકર ગરમીમાં એર ઈન્ડિયા દ્વારા પેસેન્જરો સાથે જબરદસ્તી અને દાદાગીરીનો કિસ્સોફ્‌લાઇટ એઆઈ ૧૮૩ માં મુસાફરોને એસી વગર પ્લેનમાં બેસાડી રાખવામાં આવ્યા, ઘણા મુસાફરો બેભાન પણ થયા

આ વર્ષે ઉનાળાની ગરમી એ તો દેશમાં લોકોને ત્રાહિમામ કરી દીધા છે ત્યારે, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્‌લાઈટને લઈને એક વ્યક્તિએ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે એર ઈન્ડિયાના પ્લેનમાં ફસાયેલા લોકોને ઘરે જવા દેવા જોઈએ. ફ્‌લાઇટ એઆઈ ૧૮૩ આઠ કલાકથી વધુ મોડી હતી. આ પછી પણ મુસાફરોને એસી વગર
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/