fbpx
અમરેલી

આગામી ૬૧મા રાજ્યકલા પ્રદર્શન અંતર્ગત કલાકૃતિઓ મોકલવા જોગ

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વ્રારા ૬૧મુ રાજ્ય કલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં પેઈન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફીક્સ, વ્યવહારિક કલા, છબીકામ જેવી વિવિધ કલાઓ તેમજ બાળ ચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી ૬૧મા રાજ્ય કલા સ્પર્ધામાં કલાકારો/કલાના ચાહકો, કલાસંસ્થાના વિદ્યાર્થીઓ, શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦માં ભણતા બાળકો પાસેથી કલાકૃતિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવે છે. હાલ પ્રવર્તમાન કોરોના માહામાંરીને ધ્યાને લઈ આ કલાકૃતિઓ સાથે નિયત અરજીપત્રકો સંપૂર્ણ વિગતો ભરીને તા.૦૩/૦૧/૨૦૨૧ (રવિવાર સહિત) સુધીમાં  જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલી કચરીએ રૂબરૂ/કુરિયર દ્વ્રારા સ્વીકારવામાં આવશે, ત્યારબાદ મળેલા અરજીપત્રકો/કલાકૃતિઓ સ્વીકારવામાં આવશે નહી. આ અરજીપત્રકો/ફોર્મ રમત ગમત કચેરી અથવા  કચેરીનાં બ્લોગ ID dsoamreli.blogspot.com પરથી મેળવી શકાશે.

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વ્રારા કોઈ પણ કલાકૃતિ/ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. વધુ માહિતી માટે ગજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ટેલીફોન નં.૦૭૯-૨૬૪૨૫૫૬૨ નો સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/