આલે લે અમરેલી નગરપાલિકા એ ગૌચર માં સી સી રોડ બનાવ્યો ગુજરાત હાઈકોર્ટ માં થયેલ પી આઈ એલ ૩૯/૨૦૨૦ માં અધિકારી પદાઅધિકારી ઓ સામે કાર્યવાહી થવા અમરેલી જિલ્લા કલેકટર એ શહેરી વિકાસ વિભાગ ને રિપોર્ટ કર્યો
અમરેલી નગરપાલિકા એ ગૌચર માં સી સી રોડ બનાવી નાખ્યો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પબ્લિક ઇંટ્રેસ્ટ લીટીગેશન નં ૩૯/૨૦૨૦ નાથાલાલ સુખડીયા ની જાહેરહિત અરજ સંદર્ભ માં નામદાર ગુજરાત સરકાર શ્રી જિલ્લા કલેકટર અમરેલી એ સ્ટેન્ડ કિલિયર કરતા પી આઈ એલ માં નં.ચિ/જમન/૧/વશી/૨૦૨૦ થી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગર ને પિટિશનર તરફ થી જણાવેલ અમરેલી ના ગૌચર સર્વે નં ૯૦૭/૨ ની હે આરે ચો મી ૭-૬૭-૧૦ જમીન માં ગેરકાયદેસર રસ્તો સરકારના ખર્ચે બનવનાર સામે પગલાં લેવા નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ઓરલ ઓડર્સ ની ચૂસના ની વિગતે અરજદાર શ્રી એ જિલ્લા કલેકટર કચેરી એ કરેલ રૂબરૂ રજુઆત અને લેખિત જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે ૨૫ લાખ ના વિકાસ કામે ડુડા શાખા જિલ્લા કલેકટર સહિત સબંધ કરતા તંત્ર ની મંજૂરી ન લેવી પડે તે માટે ૬૧.૧૫૬૦૦ ના રોડ બનાવવા ત્રણ ટુકડા કરી ને બનાવ્યા આ કામે ચીફ ઓફિસર નગરપાલિકા અમરેલી નો અભિપ્રાય સહ અહેવાલ તેવો ના તા૨૮/૮/૨૦ ના પત્ર અને દરખાસ્ત રજૂ કરતા રેવન્યુ રેકર્ડ અને ડી આઈ એલ આર શ્રી અમરેલી ના રેકર્ડ ચકાસતા અમરેલી નગરપાલિકા તરફ થી સીસી રોડ કામગીરી ગૌચર માં થયેલ આ સ્થળે કાયદેસર રીતે રસ્તો જાહેર થયેલ માર્ગ ન હોવા તથા જમીન નગરપાલિકા ને સંપ્રાપ્ત પણ નથી આ જમીન નગરપાલિકા ની ન હોવા છતાં ૬૧.૧૫૬૦૦ સિમેન્ટ ક્રોક્રીટ થી કુંકાવાવ ઓક્ટ્રોય થી વડેરા (પાર્ટ ૧ ) રૂપિયા ૨૦.૫૩૧૦૦ તેમજ કુકવવા ઓક્ટ્રોય નાકા થી વડેરા (પાર્ટ -૨) ૨૦.૫૩૧૦૦ કુકવવા ઓક્ટ્રોય નાકથી વડેરા (પાર્ટ -૩) ૨૦.૦૯૪૦૦ એમ મળી ૬૧.૧૫૬૦૦ ના ખર્ચે અમરેલી નગરપાલિકા તરફ થી સવાલ વાળી દરખાસ્ત ગૌચર ની જમીન ની રજૂ કરી નગરપાલિકા નો રસ્તો ન હોવા છતાં કાયદેસર રીતે નગરપાલિકા રસ્તો ધરાવતી ન હોવા છતાં સીસી રોડ બનાવેલ હોવા નું જણાયુ મહતમ શહેરીજનો ને લાભ મળવા ને બદલે નવવિકસિત એરિયા માં રસ્તો બનાવેલ હોય અમરેલી નગરપાલિકા દ્વારા ગૌચર ની જમીન માં રસ્તો બનાવવા સક્ષમ અધિકારી શ્રી ની પૂર્વ મંજૂરી પરવાનગી વગર સરકારી ગ્રાન્ટ નો યોગ્ય ઉપીયોગ થયેલ ન હોય આ કામગીરી સબંધે જવાબદાર અધિકારી કર્મચારી પદા અધિકારી ઓ સામે કાર્યવાહી થવા પાત્ર જણાતા અમરેલી જિલ્લા કલેકટર શ્રી તરફ થી ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓના ભાવનગર ને જણાવેલ છે અમરેકી શહેર ની નગરપાલિકા નો વિચિત્ર વિકાસ ડુડા ની કે કલેકટર શ્રી ની મંજૂરી ન લેવી ન પડે તેમાટે ત્રણ ટુકડે સીસી રોડ બનાવ્યો અને તે પણ ગૌચર ની જમીન માં
Recent Comments