fbpx
અમરેલી

સાવરકુંડલા : આંબરડી ગામની બજારમાં 3 સિંહો ત્રાટકયા

વન વિભાગને ખબર નથી સિંહો કયાં જઈ રહૃાા છે સાવરકુંડલા : આંબરડી ગામની બજારમાં 3 સિંહો ત્રાટકયા આરામ ફરમાવતી ગાયોમાં હડકંપ મચી ગયો આંબરડી ગામમાં આજે વહેલી સવારે ત્રણ સિંહોએ બે ગાયોનું મારણ કરી ગામમાં જ મિજબાની માણી હતી. આંબરડી ગામમાં સિંહો ઘૂસવાનો 1ર દિવસમાં ત્રીજી ઘટના બની છે. સાવરકુંડલાના આંબરડી ગામમાં વહેલી પરોઢીયે આંબરડી ગામમાં ત્રણ સિંહો ત્રાટકતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્રણ સિંહો ગામની બજારમાંથી પસાર થતા આરામ ફરમાવતી ગાયોમાં ભાગમભાગ મચી હતી. જેમાં એક ગાયનો બસ સ્‍ટેન્‍ડમાં જદબોચીલીધી હતી. તો અન્‍ય એક ગાયનો શિકાર કરી ત્‍યાંજ મિજબાની માણી જંગલ તરફ રવાના થઈ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/