fbpx
અમરેલી

આવતી કાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજી અમરેલી જિલ્લાનાં સરપંચો સાથે સંવાદ કરશે આ ” સરપંચ સંવાદ ” કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા તથા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ

અમરેલી જિલ્લાનાં સરપંચોનો ” સરપંચ સંવાદ ” કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે . ત્યારે આવતી કાલે શુક્રવારનાં રોજ લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૧:00 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી અમરેલી જિલ્લાનાં સરપંચો સાથે ” સરપંચ સંવાદ ” કરશે . આ તકે પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત થયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી ઈન્ચાર્જ જિતુભાઈ વાઘાણી , ધર્મેન્દ્રસિંહજી જાડેજા , કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા , એન.સી.યુ.આઈ.નાં ચેરમેન દીલીપભાઈ સંઘાણી , સાંસદશ્રી નારણભાઈ કાછડીયા , ધારાસભ્ય જે.વી.કાકડીયા , હીરાભાઈ સોલંકી , જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જયંતીભાઈ કવાડીયા , ભરતભાઈ ગાજીપરા તથા જિલ્લા ભાજપ ટીમ , જિલ્લાનાં સરપંચ ઓ , પૂર્વ ધારાસભ્યશ્રીઓ , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે . તેમ જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા , પુનાભાઈ ગજેરા તથા પીઠાભાઈ નકુમની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/