fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા ની ચૂંટણી નજીક આવતા ભ્રષ્ટ એન સી પી શાસકો નું સભ્યો શહેરીજનો ધારાસભ્ય સાંસદ ઉપર દોષારોપણ છાપે ચડ્યું

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ નજીક આવતા એન સી પી શાસિત પાલિકા ના માજી અને તાજી પ્રમુખ ની  અણઆવડત થી અનેકો સમસ્યા નિષ્ફળતા છુપાવવા સભ્યો અને શહેરીજનો ધારાસભ્ય સાંસદ ઉપર દોષારોપણ 
શહેર ને સ્પર્શતા પ્રશ્નો ને બદલે ભ્રમિત કરવા માજી પ્રમુખ નો પ્રયાસ 
એન સી પી શાસિત નગર પાલિકા ના ભ્રષ્ટ નેતા ઓની અણઆવડત પ્રજા વફાદાર સભ્યો નું બોર્ડ ચૂંટે તો વફાદારી ને મહત્વ આપવું શહેરીજનો એ વફાદારી થી ચૂંટી મોકલ્યા હતા ૨૩ લાખ ની રિકવરી બગીચા કૌભાંડ માં ભરવા ની છે વફાદારી થી ભરી દયો ગુલા ખેંચતા પાલિકા પ્રમુખ કહે છે કે તેમની સહી થી નહિ સભ્યો ના સમર્થન થી વિકાસ થાય ક્યાં સભ્ય એ વિકાસ કામ માં વિરોધ કર્યો ? કયો ઠરાવ નામંજૂર થયો ? ગુલા ખેંચવા માંથી ઉંચા આવો તો શહેર નો વિકાસ થાય ને 
શહેર નો આંતરિક વિકાસ જીરોટકા છે તમારી અણઆવડત છુપાવવા ધારાસભ્ય અને સાંસદ સભ્ય શહેરીજનો અને પાલિકા સદસ્ય જવાબદાર કેમ ?  શહેર ને સુવિધા અપાવવા માં પાંગળા પુરવાર માટી પગા નેતા ઓ ટર્મ પુરી થવા આવતા હવે કહે છે કે નબળી નેતાગિરી જવાબદાર છે અત્યાર સુધી ક્યાં ગુલા ખેંચ્યા?  દામનગર ના રેવન્યુ ઉતારા નથી મળતા જનસેવા કેન્દ્ર નથી એસ ટી બસ પરિવહન સમસ્યા છે અત્યાર સુધી ક્યાં હતા?રેલવે બસ વિદ્યાર્થી ના પ્રશ્ને ક્યાં રજુઆત કે માંગ  કરી? દામનગર શહેર ને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માં ઉણા ઉતરેલા માજી અને તાજી પ્રમુખો પોતા ની અણઆવડત છુપાવવા સભ્યો ઉપર દોષા રોપણ કરી ચૂંટણી નજીક આવી એટલે એન સી પી ને ઉમેદવારો પણ મળવા મુશ્કેલ બનતા સજોડે ચૂંટણી લડવા ઉત્સુક બનેલ ભ્રષ્ટ શાસકો એ સરકારી યોજના ઓમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યો ખુલ્લા મેદાનો માર્ગ મકાન સ્ટેટ હાઇવે ની હદ માં પેવર બ્લોક નાખી દીધા મુખ્ય મંત્રી સ્વર્ણિમ નો પોણો કરોડ નો બગીચો સંપૂર્ણ ખાઈગયા સરકારી ભૂગભ ગટર યોજના ના નામે પ્રધાનમંત્રી આવાસ ના નામે શહેરીજનો પાસે ખુલ્લે આમ ઉઘરાણા ૬૫૦ ગરીબો ની અરજી અભરાયે ઉ.ડી પી ની ગ્રાન્ટ માં ગોલમાલ સ્વચ્છતા અભિયાન ના નામે પેટ્રોલ ડીઝલ ના ખોટા બીલ લાખો ના ટેક્ષીભાડા બીલ શહેર ની નિયમિત સફાઈ નો અભાવ આવશ્યક સેવા ઓ બંધ કાયમી શહેર ના અસંખ્ય વિસ્તારો માં સફાઈ કર્મચારી ઓ નહિ આટલા મોટા શહેર માં મુખ્ય બજાર માં જાહેર ટોયલેટ નહિ ભૂતિયા નળ જોડાણ ગેરકાયદેસર બેફામ બાંધકામો જેવી સમસ્યા છુપાવવા પાલિકા શાસકો નું વિચિત્ર દોષારોપણ છાપે ચડ્યું પાલિકા ની ચૂંટણી નજીક આવતા ફરી મેદાન માં ઉતરવા ના કહેતા અનેકો ઉમેદવાર  એન સી પી છોડવા ની વાત થી પાલિકા ના નેતા ઓ અંદરોઅંદરોઅંદર ભાડાંફોડ ઉપર ઉતરી રહ્યા છે ત્યારે શહેરીજનો કોની ઉપર વિશ્વાસ કરે છે તે જોવા નું રહ્યું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/