fbpx
અમરેલી

બિન હરિફ બોર્ડ, વિમા કવચ નિર્ણયને આવકાર–અભિનંદન જિલ્લા ભાજપ જિલ્લા રોજગારીમા સહકારી ક્ષેત્ર મુલ્યવાન – કૌશિક વેકરીયા

લોક હિતના શ્રેષ્ઠ નિર્ણયો, સૌનો સાથ સૌનો વિકાસ રાષ્ટ્રિય સહકારી અગ્રણી– ખેડૂત નેતા દિલીપ સઘાણીના નેતૃત્વમાં જિલ્લા બેંકનું બિન હરિફ બોર્ડ, વિમા કવચ નિર્ણયને આવકાર–અભિનંદન જિલ્લા ભાજપ જિલ્લા રોજગારીમા સહકારી ક્ષેત્ર મુલ્યવાન – કૌશિક વેકરીયા લોકહિતકારી, ક૬૩ઘઠસષિ અને પશુપાલન માટે અનકવિધ શ્રેષ્ઠ નિણ૬/ગ્:ત્સયો અને સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને લઈને સહકારી ક્ષેત્રે કામ કરતા ખેડૂત નેતા– પૂવ૬/ગ્:ત્સ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીના શાસનમા પુન:વિશ્વાસની મહોર લાગી છે અને સમગ્ર બોડ૬/ગ્:ત્સ બીનહરિફ જાહેર થતા સાથોસાથ સમગ્ર દેશમા એક સાથે ચારલાખ પરિજનોને વિમા કવચથી સુરક્ષીત કરવાના ક્રાંતિકારી નિણ૬/ગ્:ત્સયોને અમરેલી જી૬ત્સિલા ભાજપ ટીમ એ આવકારી શુભેચ્છાપાઠવી છે.સમગ્ર બોડ૬/ગ્:ત્સને અભિનંદન પાઠવતા અમરેલી જી૬ત્સિલા ભાજપપ્રમુખ યુવા અગ્રણી કૌશિક વેકરીયા એ જણાવેલ કઅમરેલી જી૬ત્સિલાની રોજગારીમા આ ક્ષેત્રનું યોગદાનમોટુ છે, છેવાડાના ગામડાઓ સુધીનો સંઘાણીનોજીવંત લોક સંપક૬/ગ્:ત્સ અને લોકભોગ્ય યોજનાઓપહોચતીકરવાનું સહકારી ક્ષેત્રે આગવી ઓળખ બનીચુકી છેતેમ અભિનંદન પાઠવતા પ્રમુખ કૌશિક વેકરીયા,મહામંત્રીઓ ભૂપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ,પુનાભાઈ ગજેરા સહિત ટીમ જી૬ત્સિલા ભાજપએ જણાવેલહોવાનું ભાજપ કાયા૬/ગ્:ત્સલયની અખબારી યાદીમાજણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/