fbpx
અમરેલી

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આશાવર્કર અને ફેસિલિટેટરના પડતર પ્રશ્નોની રજુઆત

, સવિનય જયભારત સાથે જાણાવવાનું કે અત્યારે સમ j વિલંડ કોરીના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યા છે એમાં આપણો દેશ પણ બાકાત નથી . આવા કપરા કાળમાં આશાવર્કર અને ફેસિલિટેટર સહિતના કોરોના વોરિયર્સ દેવદુત બની છેલ્લા નવ મહિના થી જનતાને કોરોના ના પ્રકોપથી બચાવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે એમની કામગીરીને સમાનિત કરવાની જગ્યા એ એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે સરકાર એક ડમી એમ કહી રહી છે કે આશાવર્કર સ્વૈચ્છિક કાર્ય કર છે અને અઠવાડિયા માં ચાર થી પાંચ દિવસ પોતાની મરજી મુજબ રોજ બે કલાક આરોગ્યને લગતી પ્રવૃતિ કરે છે . અને એના બદલામાં એમને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે જેમાં બાબતે જણાવવાનું કે કોરોના એ જીવલેણ બિમારી છે અને કોરોનાનો વાઇસ કોઇ સાથે ભેદભાવ કરતો ના હોઇ આશાવર્કરો અને ફેસિલિટેટર બહેનો કોરોના થી સંક્રમિત થવાના ભય વચ્ચે પોતાની અઠવાડિયાના સાતે દિવસ પુરા સમય માટે કોરોનાને લગતી કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે . એમ છતાં આ જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરોને રોજના માત્ર ૩૩ = 33 રૂપિયા જ્યારે ફેસિલિટેટરને માત્ર ૧૭ = 00 રૂપિયા જેટલું વળતર ચુકવવામાં આવી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ આ મહિલાઓને દર મહિને કોઇ ફિક્સ વેતન મળતુ ના હોઇ બિમારીના તેમજ માતૃત્વ ધારણ કરવાનો પ્રસંગોમાં એમની આવક બંધ થઈ જતી હોઇ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે . ત્યારે ગુજરાત સરકારના મહિલા સદાક્તિકરણના અભિયાનને સફળ બનાવવા અમારી નીચેનની માંગણીઓ સરકારશ્રી સુધી પહોંચાડી આ મહિલા કર્મચારીઓ ને ન્યાય આપવા નમ્ર વિનંતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/