અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
તારીખ ૨૬/૧/૨૦૨૧ ના રોજ સવારે ૮-૩૦ કલાકે માનનિય પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસીંહ જાડેજા
માનનિય સાંસદ નારણભાઈ કાછડીયા અને અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષીની ઉપસ્થિતમાંઅમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે તો આ કાર્યક્રમમાં અમરેલી શહેરના ભારતીયજનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અમરેલી શહેર ભાજપ મીડિયા કન્વીનર અતુલપુરી ગોસાઈની અખબારી યાદીમાં જણાવાયું છે.
Recent Comments