fbpx
અમરેલી

NCUI ના ચેરમેન દિલીપ સંઘાણીએ બજેટમાં લીધેલા નિર્ણયો માટે નાણામંત્રીનો આભાર વ્યકત કર્યો

.નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કૃષિમાં ફાળવેલ રકમ તેમજ મલ્ટી સ્ટેટ કો.ઓપ. સોસાયટી માટે અલગ વહીવટી તંત્ર ઉભુ કરવાને આવકારેલ છે રૂરલ ઇન્ફાસ્ટકચર ડેવલોપમેન્ટ ફંડને ૩૦ હજાર કરોડથી વધારી ૪૦ હજાર કરોડ કરવા માટેના નિર્ણયને આવકાર્યો . નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા કેન્દ્રીય બજેટ પ્રસ્તુત કરવામાં આવેલ જેમાં મલ્ટી સ્ટેટ કો.ઓપરેટીવ સોસાયટીઝ માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેના કારણે સહકારી પ્રવૃતિઓને બળ મળશે , પારદર્શકતા વધશે અને તેમના સભ્યો અને લોકો વચ્ચે વિશ્વાસ ઉભો થશે . વર્ષ ૨૦૨૧-૨૨ માટેના એગ્રીકલ્ચર ક્રેડીટ માટે રાખવાના નિર્ણયને પણ આવકારેલ જેમના કારણે કૃષિને લગતા ગ્રામ્ય વિસ્તારને લગતી સંસ્થાઓ અને તેમની નીચે કામ કરતા લોકોને મોટો ફાયદો મળશે તેમજ રૂરલ ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડ ૩૦ હજાર કરોડથી વધારી કુલ ૪૦ હજાર કરોડ કરતા સહકારી મંડળીઓ , ગામડાઓ , તાલુકા કક્ષાની સંસ્થાઓ , એફ.પી.ઓ. , અલગ અલગ સંગઠનો સૌનું ઈન્ફાસ્ટ્રકચર ફંડ ફાળવતા તેમના ગોડાઉન જેવી સગવડતા ઉભી કરી પાકોનું પુરતો ભાવ મળી રહેવા મદદરૂપ થશે તેમજ ૧૦ % કોટન પર ઈમ્પોર્ટ ડયુટી લગાડી તેમને પણ આવકારૂ છું . ૨૦ રર માં ખેડુતોની આવક બમણી કરવા માટે લીધેલા બજેટના પગલાઓ ગ્રામ્ય સ્તરના લોકો સુધી લાભ મળશે તેના માટે એન.સી.યુ.આઈ. ના ચેરમેન દિલીપ સંઘાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમનનો આભાર તેમજ અભિનંદન આપેલ . તેમ કાર્યાલયની યાદીમાં જણાવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/