દામનગર નગરપાલિકા કોગ્રેસ ચૂંટણી કાર્યાલય નો જેનીબેન ઠુંમર ના વરદહસ્તે પ્રારંભ અસંખ્ય ભાજપ કાર્યકર્તા ઓનો કોગ્રેસ પ્રવેશ


દામનગર નગરપાલિકા ની ચૂંટણી કોગ્રેસ કાર્યાલય નો રંગારંગ પ્રારંભ કરાવતા જેનીબેન ઠુંમર દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત કોગ્રેસ કાર્યકરો માં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા જેનીબેન ઠુંમર પી એમ ખેની જીતુભાઇ વાળા રફીકભાઇ હુનાણી સહિત ના અગ્રણી ઓ કોગ્રેસ પાર્ટી માં પ્રવેશતા ભાજપ કાર્યકર્તા ઓ ગૌતમભાઈ ચૌહાણ અલ્પેશભાઈ ભાતિયા મનીષભાઈ ગાંધી ધીરુભાઈ સી નારોલા રાજુભાઇ ગોહિલ સહિત અસંખ્ય યુવાનો ને કોગ્રેસ નો ખેસ પહેરાવી સત્કાર કરતા અગ્રણી ઓ રામજીભાઈ ઈસામલિયા ઘનશ્યામભાઈ કાછડીયા તુલસીભાઈ કાત્રોડીયા દેવેન્દ્ર જુઠાણી જીતુભાઇ નારોલા રમેશભાઈ નારોલા મહિપતબાપુ ગોસાઈ છોટુભાઈ મોટાણી હારૂનભાઈ ડેરૈયા સહિત ના અગ્રણી ઓ નગરપાલિકા ની ચૂંટણી કર્યાલય ના પ્રારંભ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓ સ્થાનિક અગ્રણી ઓ શહેર ના એનકો વિસ્તાર માંથી કાર્યકરો ઉમેદવારો ની ઉપસ્થિતિ જોવા મળી હતી દામનગર નગરપાલિકા ની ચૂંટણી માં જ્ઞાતિવાદ થી નહિ સામાજિક સંવાદિતા થી લડવા આહવાન છેલ્લા દસ વર્ષ થી પ્રાથમિક સુવિધા ના અભાવ સાથે પીડિત શહેરીજનો નો કોગ્રેસ તરફ સ્વયંભૂ જુવાળ ઉભો થયો દરેક અઢારે આલમ ના અગ્રણી ઓ કાર્યકર્તા ઓની હાજરી જોવા મળી હતી
Recent Comments