દામનગર શક્તિપીઠ ગાયત્રી ખાતે આગામી ૨૭ એપ્રિલ સુધી માં ૧૦ લાખો ઘરો સુધી ગંગાજળ શક્તિકળશ પહોંચાડવા ના અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા શક્તિ ઉપાસકો
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે દેશ ભરમાં ફરનાર શક્તિકળશ અભિયાન અંગે બેઠક મળી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર આયોજિત ગંગાજળ કુંભ ને દસ લાખો ઘરો માં સ્થાપિત કરવા ગંગા સ્નાન નો મહિમા ઘર ઘર સુધી આગામી ૨૭ એપ્રિલ સુધી પહોંચાડવા ના શક્તિકળશ અભિયાન અંતર્ગત બેઠક મળી આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરી ના રોજ દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આવનાર શક્તિકળશ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના અગ્રણી ઓ દેશ ભરના દસ લાખ ઘરો માં ગંગાજળ કળશ પહોંચી ગંગા સ્નાન ના મહિમા સાથે હિન્દૂ સંસ્કૃતિ માં ગંગાકળશ સ્થપના કરવા તારીખ ૧૪ ફેબ્રુઆરી એ દામનગર શક્તિપીઠ આવનાર શક્તિકળશ ને ગ્રામ્ય વિસ્તારો માં સ્થપવા અને તે અંતર્ગત કાર્યક્રમ થી સર્વ ને અવગત કરાયા હતા
Recent Comments