રાજુલા શહેરમાં હવે કોઈને ભુખ્યા પેટે સુવું નહીં પડે ધારાસભ્ય ડેર અને માયાભાઇ આહીરનો નિર્ણય

રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરનો એક વિચાર હતો કે, રાજુલા શહેરમાં કોઈપણ માણસ ભૂખ્યું સૂવું ના જોઈએ અને ભૂખ્યા માણસને જમાડવાની આ સેવા ધારાસભ્ય અને તેમની ટીમ તારીખ 07/0ર/ર0ર1 રવીવારના રોજ પ્રારંભ કરવા જઈ રહી છે. તો રાજુલા શહેરમાં આપની આજુબાજુમાં જો કોઈ વ્યક્તિત ભૂખ્યું હોય તો ધારાસભ્યની ટીમને જાણ કરવા વિનંતી.
આ સેવાકીય કાર્યનો પ્રારંભ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના હસ્તે કરવામા આવશે. ટિફિન સ્થળ પર પોસ્ટ કરવામાં આવશે.
Recent Comments