fbpx
અમરેલી

સમર્પણ દિવસ નિમિત પંડીત દીનદયાળ ઉપાધ્યાય પુણ્યતિથિપર સંકલ્પ કાર્યક્રમ યોજાયો

પ્રદેશ ભાજપના માર્ગદર્શન તળે જીલ્લા ભાજપ દ્વારા NcUાના ચેરમેન દિલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , પ્રમુખ કૌશિક વેકરીયાની ઉપસ્થિતીમાં અનુશાસનનું પાલન અને સમર્પણ દિવસ નિમિત પંડીત દીનદયાળ ઉપાધ્યાય પુણ્યતિથિપર સંકલ્પ કાર્યક્રમ યોજાયો પ્રદેશ પ્રમુખ પાટીલ , મુખ્યમંત્રી રૂપાણી , ના.મુખ્યમંત્રી પટેલ , મંત્રીશ્રીઓ , પ્રદેશ સંગઠન પદાધિકારીઓ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા . આજરોજ પ્રદેશ ભાજપના માર્ગદર્શન તળે જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા સહિત જીલ્લા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં જીલ્લા ભાજપ દ્વારા પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિપર વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયેલ . પંડિતજીના સમપર્ણભાવને સમર્પણ દિવસ તરીકે અને સ્થાનિક સ્વરાજની ચુંટણીને અનુલક્ષીને પાર્ટીના બંધારણ , નિયમો અને અનુશાસનના પાલનથી વચનબધા થવા વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓ – શુભેચ્છકોને સંકલ્પબધ્ધ કરવામાં આવેલ હતા . પ્રદેશના માર્ગદર્શન તળે યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા ભાજપના મહામંત્રીઓ પુનાભાઈ ગજેરા , ભુપેન્દ્રભાઈ બસીયા સહિત બહોળી સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે આગેવાનો , સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમામ દાવેદારો સહિત કાર્યકર્તાઓ અને શુભચિંતકનાગરિકગણ ઉપસ્થિત રહયાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/