અમરેલીમાં કોરોના વધુ 4 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3835 પર

અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી 4 પોઝિટિવ કેસ નોંધાયા. સામે 4 ડિસ્ચાર્જ. આજે રેકોર્ડ બ્રેક 1977 ડોઝ અપાયા. આજે 1221 લોકોને ડોઝ આપવામાં અવ્યસ
અમરેલી જિલ્લામાં કોરોનાનો અંત હવે નજીક આવતો જાય છે. અમરેલી જિલ્લામાં સતત 2 દિવસના વિરામ બાદ આજે 4 પોઝિટિવ કેસ નોંધાયા, આજે જિલ્લામાં રેકોર્ડબ્રેક 1221 સરકારી કર્મીઓને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા. અમરેલી જિલ્લો હજુ કોરોના મુક્ત થયો નથી માટે લોકોને જ્યારે બહાર જવાનું થાય ત્યારે માસ્ક ચોક્કસ પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું અવશ્ય પાલન કરી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખે. આજ તા. 10 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં આજે 4 પોઝિટિવ કેસ નોંધાયા સામે 3 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3835 છે.
Recent Comments