દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી છ વોર્ડ ના ૨૪ ભાજપના ઉમેદવારો એ આજે નગરપાલિકા ખાતે ઉમેદવારી પત્રો રજૂ કર્યા

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી છ વોર્ડ ના ૨૪ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો એ આજે નગરપાલિકા ખાતે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા
વોર્ડ -૧ ના ૧ શારદાબેન રાજુભાઇ નરોડીયા સા. સ્ત્રી ૨ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા સા.સ્ત્રી ૩.ગોબરભાઈ નાનાજીભાઈ નારોલા સા પૂ ૪. રણછોડભાઈ જેરામભાઈ બોખા સા. પૂ વોર્ડ ન-૨ ના ૧. પ્રભાબેન હસમુખભાઈ ભડકોલીયા સા. સ્ત્રી ૨. મીરાબેન મેહુલભાઈ ચૌહાણ સા. સ્ત્રી ૩. ખીમાભાઈ દાનાભાઈ કાસોટીયા પ. વર્ગ ૪. યાસીનભાઈ કાળુભાઈ ચુડાસમા સા .પૂ વોર્ડ ન-૩ ના ૧ મેઘનાબેન અરવિંદભાઈ બોખા સા .સ્ત્રી ૨ પૂજાબેન જીજ્ઞેશભાઈ ઠાકર સા. સ્ત્રી ૩.ધ્રુવભાઈ દલપતભાઈ ભટ્ટ સા પૂ ૪. જયતિભાઈ નરશીભાઈ ખોખરીયા સા પૂવોર્ડ ૪ ના ૧ જ્યોતિબેન નંદાભાઈ ભાસ્કર અનુ જા સ્ત્રી ૨ આશાબેન ભાવેશભાઈ ઠક્કર સા. સ્ત્રી ૩ પ્રકાશભાઈ લાભુભાઈ તજા સા પૂ ૪ મહેશભાઈ મનસૂખભાઈ નારોલા સા. પૂ વોર્ડ ન-૫ ના ૧ ભાવનાબેન અતુલભાઈ દલોલીયા પ. સ્ત્રી ૨ કુસુમબેન હબીબભાઈ સયેદ સા સ્ત્રી ૩ નિકુલભાઈ પ્રવીણભાઈ રાવળ સા. પૂ ૪ જયતિભાઈ ખોડાભાઈ વાધેલા સા પૂવોર્ડ ન-૬ ના -૧ ઉષાબેન દિગ્વિજયસિંહ જાડેજા સા સ્ત્રી ૨ ફરીદાબેન હારૂનભાઈ ડેરૈયા સા સ્ત્રી ૩ મહેન્દ્રભાઈ ઉકાભાઈ જયપાલ અનુ જા પૂ ૪ હિમતભાઈ મધુભાઈ આલગિયા સા પૂ છ વોર્ડ ના ૨૪ ઉમેદવારો એ ઉમેદવારી ફોમ રજૂ કર્યા
Recent Comments