fbpx
અમરેલી

યોજનાકીય માહિતી ઓનલાઈન ફોર્મ સવલત , પ્રશ્નોના ઉકેલ માટે જેશીંગપરા રામપરા મળશે પરામાં જ મદદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના વરદ્ હસ્તે મદદ કાર્યાલયનો પ્રારંભ

યુવાઅગ્રણી સંદિપ માંગરોળીયા દ્રારા નૂતન અભિગમ ટેકનોલોજીના યુગમાં અરજી – ફોર્મ વિગેરે મેળવવા અથવા તે અંગેની કામગીરી માટે સામાન્યમાં સામાન્ય માણસને અહીતહી ન ભટકવુ પડે તે માટેનો કાયમી ઉકેલ જેશીંગપરાના યુવા અગ્રણી સંદિપ માંગરોળીયાએ શોધીને શહેરના ખંતિલા વિસ્તાર એવા જેશીંગપરા ખાતે ” મદદ કાર્યાલય ” નો પ્રારંભ ભાજપ ચૂંટણી પ્રચારાર્થે આવતા કેન્દ્રીય મંત્રી – પ્રખર વકતા સ્મૃતિ ઈરાનીજીના વરદ્ હસ્તે કરવામા આવી રહેલ છે . મદદ કાર્યાલયના પ્રારંભથી જેશીંગપરા , રામપરા , રોકડ નગર , અંબિકાનગર સહિતના વિસ્તારને પરામાં જ મદદ મળી રહેતા સમય – નાણાનો બચાવ થતા આ વિસ્તારમાં આનંદ છવાયો છે અને સંદિપ ધાનાણીના આ જનસેવાના પ્રયાસને લોકો બિરદાવી શુભેચ્છાઓ પાઠવી રહયા છે . અત્રે એ ઉલ્લેખનીય છે કે , સંદિપ માંગરોળીયા લોકપ્રશ્ન સતત જાગૃત રહીને મદદરૂપ બનતા હોઈ , ભારે લોકચાહના ધરાવે છે તેવા સમયે તેમના દ્રારા મદદ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવતા આ વિસ્તારના લોકોની સેવામાં એક નવુ કદમ ઉમેરાયુ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/