fbpx
અમરેલી

કોવડ –૧૯ ને લીધે લોકડાઉનમાં બંધ થયેલ મહુવા બાદ્રા ટ્રેન અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાના પ્રયત્નોથી પુનઃ રાબેતા મુજબ ચાલુ થશે

કોરોના સંક્રમણને ધ્યાને લઈ લોકડાઉનના સમય દરમ્યાન સરકારશ્રી દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બધ કરવામા આવેલ હતા . જે પૈકી અમરેલી જીલ્લા માથી પાસર થતી અઠવાડીમા બે દિવસ ચાલતી મહુવા – બાંદ્રા ટ્રેન પણ બધ થયેલ હતી . કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થતા અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા તા . ૧૪/૧૦/૨૦૨૦ થી માન . રેલ્વે મત્રી શ્રી પિયુષ ગોયલજી અને રેલ્વે બોર્ડોને મહુવા – બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનને પુનઃ રાબેતામુજબ ચલાવવા સતત રજૂઆતો કરવામાં આવેલ હતી . ત્યારબાદ સાસદશ્રીએ તા . ૩ / ૧૨ / ૨૦૨૦ ના રોજ જનરલ મેનેજરશ્રી , વેસ્ટને રેલ્વે , મુબઈ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી મહુવા – બાદ્રા ટ્રેન સત્વરે ચાલુ કરવા થી લઈ રેલ્વે વિભાગના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી . સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના સતત પ્રયત્નોના ફળ સ્વરૂપે આગામી તા . ૨૬ ફેબ્રુઆરી અને ૩ માર્ચે થી મહુવા – બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેન પુનઃ રાબેતામુજબ ( અઠવાડીયામાં બે દિવસ ) કાયૅરત થશે . જેનુ ટાઈમીગ નીચે મુજબ છે . ટ્રેન ન . ૯૨૮૮ તા . ૨૬ ફેબ્રુઆરીએ સાજે ૪:૪૫ કલાકે બાદ્રા ( મબઈ ) થી ઉપડશે અને તા . ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે દઃ ૪૫ કલાકે મહુવા પહોચશે . ત્યારબાદ ટ્રેન ન . ૯ ર ૯૦ તા . ૨૭ ફેબઆરીએ ૯:૩૦ કલાકે મહુવા થી ઉપડશે અને તા .૨૮ ફેબ્રુઆરીએ સાજે ૭:૨૦ કલાકે બદ્રા પહોચશે . તેવી જ રીતે ટ્રેન ન . ૯ ર ૯૩ તા . ૦૩ માર્ચે સાજે ૪:૪૫ કલાકે બાદ્રા ( મબઈ ) થી ઉપડશે અને તા . ૦૪ માર્ચ ના રોજ સવારે ૬:૪૫ કલાકે મહુવા પહોચશે . ત્યારબાદ ટ્રેન ન . ૯૨૯૪ તા . ૦૪ માર્ચે ૯ઃ ૩૦ કલાકે મહુવા થી ઉપડશે અને તા .૦૫ માર્ચે સાજે ૭:૨૦ કલાકે બાદ્રા પહોચશે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/