fbpx
અમરેલી

જીલ્લા પંચાયત ની મોટા ઝીંઝુડા સીટના ઉમેદવાર શ્રીમતિ મિતલબેન હાર્દિકકુમાર કાનાણી ના સમર્થન મા ગામો ગામ વિરાટ સભા અને ડોર ટુ ડોર જનસંપર્ક કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત………….

મોટા ઝીંઝુડા જીલ્લા પંચાયત ના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ણા ઉમેદવાર શ્રી મિતલબેન હાર્દીક્કુમાર કાનાણી તથામોટા ઝીંઝુડા  તાલુકા પચાયત સીટ ના ઉમેદવાર શ્રી રેખાબેન ઘનશ્યામભાઈ  દુધાત, જુનાસવાર તાલુકા પંચાયત ના ઉમેદવાર મનુભાઈ નાનજીભાઈ ડાવરા, જીરા તાલુકા પંચાયત ના ઉમેવાર શ્રી ભારતીબેન ધનસુખભાઈ બોરડ, નેસડી તાલુકા પંચાયત સીટ ના ઉમેવાર શ્રી વૈશાલીબેન અશ્વિનભાઈ ધામેલીયા, સીમરણ તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રી ચંદ્રિકાબેન બાબુભાઈ પીપળીયા પીયાવા તાલુકા પંચાયત સીટ ણા ઉમેદવાર શ્રી સંગીતાબેન વિનુભાઈ ગુંદરણીયા ના સમર્થન માં મોટા ઝીંઝુડા જીલ્લા પંચાયત સીટના  ગામો ગામ માં માન. ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા મીટીંગો કરીને પેનલ ટુ પેનલ મતદાન માટે વેગ પકડતો પ્રચાર, પ્રસાર, કરવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓ, યુવા મિત્રો, તેમજ તમામ સમાજના આગેવાનો ને સાથે રાખીને મોટા કાફલા સાથે તમામ તાલુકા પંચાયત ના ગામો ખુંદી ને જીલ્લા પંચાયત સીટ ના ઉમેદવાર શ્રીમતી મિતલબેન હાર્દીક્કુમાર કાનાણી તથા દરેક તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર ને બહુમતી થી વિજય અપાવવા આહવાના કરવામાં આવેલ અને કોંગ્રેસ ના સમર્થન માં સુરત થી મોટી સંખ્યામાં ફોર વ્હીલર, ટુ વ્હીલર સાથે નો વિરાટ કાફલો મોટા ઝીંઝુડા મા આવી પહોચ્યો છે. જેમાં જનસભાઓ માં મોટી સંખ્યામાં લોકો હાજર રહી ને મોટા ઝીંઝુડા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ને પેનલ ટુ પેનલ ચુંટી કાઢવા માટે લોકો એ વચન આપવામાં આવ્યા છે, જેથી લોક જુવાળ જોવા મળી રહ્યો છે, જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા જીલ્લા પંચાયત ના ઉમેદવાર શ્રી મિતલબેન હાર્દીક્કુમાર કાનાણી તાલુકા પંચાયત ના ઉમેદવારો રેખાબેન ઘનશ્યામભાઈ  દુધાત, મનુભાઈ નાનજીભાઈ ડાવરા, ભારતીબેન ધનસુખભાઈ બોરડ, શ્રી ચંદ્રિકાબેન બાબુભાઈ પીપળીયા, વૈશાલીબેન અશ્વિનભાઈ ધામેલીયા, સંગીતાબેન વિનુભાઈ ગુંદરણીયા, દ્વારા દોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવી રહેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/