fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા દામનગર નગરપાલીકામાં વિવિધ પ્રકારની જન સેવા સુવિધાઓ ઉપલબ્ધ થાય તે બાબતે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રભારી મંત્રી જાડેજાને રજુઆત કરાઈ


દામનગર શહેર ભાજપ દ્રારા અમરેલી કલેકટરશ્રીને નગરપાલીકામાં જ તમામ જન સેવાની સુવિધાઓ મળી રહે તે બાબતે રજુઆત કરાઈ

દામનગર શહેર ભાજપ દ્રારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાને અને જિલ્લા કલેકટરશ્રીને રૂબરૂ મુલાકાત કરી દામનગર નગરપાલીકામાં જ જન સેવા સુવિધાઓ શરૂ કરવા માટે દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશ નારોલા, ગોબરભાઈ નારોલા, રણછોડભાઈ બોખા, હિમંતભાઈ આલગીયા, ધીરૂભાઈ નારોલા, પંકજભાઈ નારોલા, નિકુલભાઈ રાવળ દ્રારા રજુઆત કરવામાં આવેલ અને તેઓએ જણાવેલ કે જો નગરપાલીકામાં જ જન સેવા સુવિધાઓ શરૂ કરવામાં આવે તો નગરપાલીકાનાં વિસ્તારમાં રહેતા લોકોને એક કામ માટે એક જગ્યાએથી બીજી જગ્યા એ ઘકકા ખાવા નહી પડે અને લોકોને એક જ સ્થાનેથી જન સેવા મળી રહેશે. તો આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલ, પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, મહેસુલ મંત્રીશ્રી કૌશીકભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટરશ્રીને દામનગર નગરપાલીકા ખાતે જન સેવા સુવિધા કેન્દ્ર શરૂ કરવા માટે લેખીતમાં રજુઆત કરવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/