fbpx
અમરેલી

લાઠી તાલુકાના રાભડા પ્રાથમિક શાળામાં નિ:શુલ્ક “મહિલા જાગ્રુતિ કાર્યક્રમ” વર્ચ્યુલ માર્ગદર્શન આપતા ડો સીમાબેન પોલરા અને પારૂલબેન પટેલ

લાઠી તાલુકા ના રાભડા પ્રાથમિક શાળામાં નિ:શુલ્ક “મહિલા જાગ્રુતિ કાર્યક્રમ” નું આયોજન યોગ કોચ જયદિપભાઈ ચૌહાણ દ્રારા કરવામાં આવ્યું હતું. “મહિલા જાગ્રુતિ કાર્યક્રમ”માં રાભડા ગામની મહિલાઓ અને કિશોરીઓ નાની બાળકીઓ જોડાય હતી.અને પ્રોગામમાં ઓનલાઈનના માધ્યમથી અમદાવાદથી પારુલબેન પટેલ ખુબ સારી વાત દ્રારા મહિલાઓને મોટિવેટ કરી હતી ,આત્મનિર્ભર વુમનની અને મેન્સટ્રુઅલ કપ વિશેની વિગતવાર માહિતી આપી હતી.બીજા ડો.સીમાબેન પોલરા એ પણ મહિલાઓને સેનેટરી નેપકીન અને બીજી સ્વાસ્થય ને લગતી એકદમ સરળ ભાષામાં મહિલાઓને સમજાવી હતી.રાભડા સ્કુલના સ્ટાફનો પણ ખુબ ખુબ આભાર.અને આ કાર્યકમ આવનારા સમયમાં મહિલાઓના હેલ્થ માટે આવા કાર્યકમ કરવા ઈચ્છે છે કે જેથી કરીને મહિલાઓને મોટી ઉંમરે કોઈ સમસ્યાનો થાય અને તેમનું જીવન તે તંદુરસ્ત રીતે પસાર કરી શકે.આવનારા સમયમાં બધી મહિલાઓને નિ:શુલ્ક સેનેટરી નેપકિન મળી રહશે. જેથી કરીને બધી મહિલાઓ તેમનો સારી રીતે ઉપયોગ કરશે  કાર્યક્રમ માં  ”બેટી બચાઓ, બેટી પઠાઓ”.સંદેશ આપતા આયોજકો જયાં નારીઓની પુજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે ની સુંદર વાત કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/