fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના સીટી સર્વે કચેરીમાં લોકોને પડતી હાલાકીઓ અને સરકારમાં અને સેટલમેન્ટ કમિશ્નરને રજૂઆત કરતા :સાસદ નારણભાઈ કાછડીયા

અમરેલી જીલ્લાના સીટી સર્વે કચેરીમાં લોકોને પડતી હાલાકીઓ અને સરકારશ્રીમા અને સેટલમેન્ટ કમિશ્નરને રજૂઆત કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા સીટી સર્વે કચેરીના પેઢો ગયેલ અધિકારીઓ વિરૂધ્ધ કાયૅવાહી જીલ્લાના પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા . ૧૫ ના રોજ કરવા સાસદશ્રીની ધારદાર રજૂઆત ગાધીનગર થી શ્રી નાડા સાહેબ સાસદશ્રી સાથે બેઠક યોજશે . અમરેલી જીલ્લાના સીટી સર્વે કચેરીમાં ફરજ બજાતા પેઢા ગયેલ અધિકારીઓને લીધે જીલ્લાના કોન્ટ્રાકટરો , બિલ્ડર્સે અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ અને બિલ્ડીગ કોન્ટ્રાકટર તથા બિલ્ડર્સે એસોસીએશન – અમરેલી દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરવામા આવતા સાસસદશ્રીએ તાત્કાલીક સરકારશ્રીમા અને સેટલમેન્ટ કમિશ્નર શ્રી ભીમજીયાણી સાહેબને પેઢા ગયેલ કમૅચારીઓ વિરૂધ્ધ ફરીયાદ કરેલ છે . સાસદશ્રીએ સીટી સર્વેના મુખ્ય મુદ્દાઓ / પ્રશ્નો અને સેટલમેન્ટ કમિશ્નર શ્રી ભીમજીયાણી સાહેબનું ધ્યાન દોરતા , જીલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગાધીનગર થી શ્રી નાડા સાહેબ આગામી તા . ૧૫/૪/૨૦૨૧ ના રોજ અમરેલી ખાતે પધારશે અને સીટી સર્વેના પશ્નો અને સાસદશ્રી સાથે બેઠક યોજશે . સાસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ

૧ ) સીટી સર્વે કચેરી દ્વારા નવા દસ્તાવેજ થાય ત્યારે નામ ફેર કરવાની અરજી આપવા જતા અરજદારને બીનખેતી સર્વે નંબરના પ્લોટોના ઉતરોતર વેચાણ દસ્તાવેજોની અરજીઓ બીનખેતી થયા બાદ જેટલા દસ્તાવેજ થયા હોય તે દરેકની નવી અરજીઓ કરવા માટે જણાવવામાં આવે છે .

2 પ્રથમ ઉતરોતર દસ્તાવેજોની અરજીઓ બાબત અનેક મુશ્કેલીઓ થાય છે . પુનઃ દરેક દસ્તાવેજ ડોકયુમેન્ટસ રજૂ કરવા પડે છે . તમામના વતંમાન સરનામાની વિગતો દર્શાવવી પડે છે . વર્ષો પહેલા દસ્તાવેજો થઈ ગયા હોય તેવા તમામ અરજદારો હાલ કયા રહેતા હોય તેની કોઈ માહીતી હોતી નથી . ઘણી વખત ઉતરોતર જૂના દસ્તાવેજી પુરાવાઓ પણ હસ્તગત હોતા નથી

,3 ) પ્રથમ થી આજ સુધી થયેલ દસ્તાવેજોની સીટી સર્વે કચેરીમા પી.આર. કાડૅમા એન્ટ્રી મજુર થવામાં ખુબ જ સમય લાગે છે . તેના કારણે છેલ્લા પ્લોટ માલિકને રજા ચિઠઠી મળતી નથી , લોન મળતી નથી વગેરે જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે

.4 પી.આર. કાડૅ બાબતે સીટી સર્વે કચેરીને મુશ્કેલીઓ વિશે જણાવતા તેઓ દ્વારા દરેક દસ્તાવેજોની ઉતરોતર નોધો અને કોઈ પોજીટીવ અભિગમ દાખવવામાં આવતો નથી .

5 અગાઉ વેચાણ વ્યવહારો બાબતે મામલતદાર કચેરી દ્વારા સપૂણૅ ખાતરી કરીને જ ગામ નમુના નં . ૨ અને ૮ – અમા નોધો મજુર થયેલ હોય છે . તો પુનઃ આ જ પ્રક્રિયા સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડોમા નામ ફેર કરવા માટે કરવી પડે છે . જેના લીધે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/