fbpx
અમરેલી

દામનગર શહેરની સૂર્યમુખી ધૂન સરદાર ધૂન મંડળ જીવદયા પરિવાર ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ દ્વારા કોવિડ ૧૯ સામે રાહત રૂપ મીથીલીન બ્લ્યુનું વિતરણ

દામનગર શહેર માં સૂર્યમુખી ધૂન મંડળ જીવદયા પરિવાર ટ્રસ્ટ સરદાર ધૂન મંડળ ના યુવાનો દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં કોવિડ ૧૯ સામે રક્ષણ આપતી મીથીલીન બ્લ્યુ નું વિના મૂલ્યે વિતરણ WHO ના શિડ્યુડ માં સેફ ડ્રગ્સ ગણાતું મીથીલીન બ્લ્યુ કોવિડ ૧૯ સામે રાહત રૂપ અસરકારક પુરવાર થતું હોવા નિષ્ણાંત તબીબો ની ગાઈડ લાઇન અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ વચ્ચે તેની માત્ર કોણ લઈ શકે ? કેટલી માત્રા માં ? કેવી સ્થિતિ માં આવેલ દર્દી લઈ શકે  ? તેની આડ અસરો સહિત એક વ્યક્તિ ને જીવન દાન આપતી દવા ડોકટર ની સલાહ કે પ્રિસ્કીપશન વગર ની દવા  બેધારી તલવાર છે ત્યારે ડોકટર ની સલાહ મુજબ મીથીલીન બ્લ્યુ ના વપરાશ અંગે સર્વ ને અવગત કરતા સ્વૈચ્છિક સંસ્થાઓ ના યુવાનો દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં મીથીલીન બ્લ્યુ ની  ૨૦ મિલી બોટલો વિતરણ પેકેટીંગ કરતા યુવાનો સુરત સ્થિત દાતા ના આર્થિક સહયોગ થી મોટી માત્રામાં મીથીલીન બ્લ્યુ શહેર ના વિવિધ વિસ્તારો માં વિતરણ થનાર છે સંક્રમિત થયેલ પરિવારો ને પ્રાયોરિટી સાથે હર  ઘેર મીથીલીન પહોંચાડવા ની મુહિમ માં સેવા આપતા યુવાનો 

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0