fbpx
અમરેલી

દામનગર શહેરની વિવિધ સમસ્યાની લેખિતમાં ધારાસભ્ય શ્રી ઠુંમર સમક્ષ રજૂઆત કરતા વિપક્ષ નેતા સહિતના અગ્રણીઓ

અમરેલી ખાતે લાઠી ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ને દામનગર શહેર ની વિવિધ સમસ્યા થી અવગત કરતા યુવા અગ્રણી દેવેન્દ્ર જુઠાણી પાલિકા ના વિપક્ષ નેતા જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા વી એ  ધારાસભ્ય શ્રી ઠુંમર ના અમરેલી કાર્યાલય ખાતે રૂબરૂ મળી ને દામનગર શહેર ની પીવા ના કાયમી મીઠા પાણી ની કાળુભાર યોજના માંથી પીવાના પાણી મળે અને શહેર ની મુખ્ય બજારો માં સીસીટીવી કેમેરા ફિટ કરવા મુખ્ય બજારો ની કાયમી સફાઈ વ્યવસ્થા અને નગરપાલિકા તેમજ રાજ્ય સરકાર અને જિલ્લાને લગતા પ્રશ્નોની ચર્ચા કરી માસ્ક દંડ અંગે ધ્યાન દોરી યોગ્ય નિકાલ કરવા સાથે દામનગર શહેર ના વિવિધ પ્રશ્નો લેખિત માં રજૂ કરી યોગ્ય નિકાલ કરવા માંગ કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/