fbpx
અમરેલી

પ્રધાનમંત્રી રાહત કોષ માંથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧.૭પ લાખ મંજુર કરાવતા સાંસદ

અમરેલી સંસદીય મત વિસ્તારના અમરેલી તાલુકાના વડેરા ગામના રહીશ શ્રી ધનસુખભાઈ ઘનશ્યામભાઈ પાનસુરીયાને કીડનીની બીમારી થતા તેમને કીડની ઈન્સ્ટીટયૂટ (સિવલી હોસ્પિટલ) –અમદાવાદ ખાતે સારવર અથેૅ દાખલ કરવામાં આવેલ હતા. પરંતુ શ્રી ધનસુખભાઈની આથિૅક પરિસ્થિતિ નબળી હોઈ અને સારવારનો ખચૅ પરવડી શકે તેમ ન હતા. જેથી દદીૅના પરિવાર તરફથી અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ તાત્કાલીક આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સહાય માટે ભલામણ કરતા માન. પ્રધાનમંત્રીશ્રી તરફથી તા. ૧૯/૦પ/ર૦ર૧ ના રોજ પી.એમ. રીલીફ ફંડ માંથી રૂા. ૧,૭પ,૦૦૦/– (અંકે રૂા. એક લાખ પંચોતેર હજાર પુરા) મંજુર કરવામાં આવતા શ્રી ધનસુખભાઈ પાનસુરીયા અને તેમના પરીવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/