fbpx
અમરેલી

અમરેલી અને લાઠી આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા તા. ૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

અમરેલી અને લાઠી આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા તા. ૨૦ સુધી www.itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા લાઠી આઇ.ટી.આઇ. ખાતે ઉપલબ્ધ છે. સ્કોલરશીપ, મહિલા તાલીમાર્થીઓને સાઇકલ, ટેબલેટ સહાય યોજના,૨ વર્ષનાં વ્યવસાયો માટે ૧૨ સમકક્ષ પ્રમાણપત્ર,બસ તેમજ રેલવેમાં કન્સેશન પાસની સુવિધા પણ આઇ.ટી.આઇ. ખાતે ઉપલબ્ધ છે. વિવિધ કોર્ષમાં રજીસ્ટ્રેશન માટે એલ.સી., માર્કશીટ, ટ્રાયલ સર્ટી., જાતિનો દાખલો, આવકનો દાખલો, આધારકાર્ડ, બેંકની પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇજ ફોટો જેવા જરૂરી પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે અમરેલી આઈટીઆઈના ૦૨૭૯૨ ૨૨૨૩૨૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/