fbpx
અમરેલી

લાઠી તાલુકાના શેખપીપરિયા ગામે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાળિયા, મહેશ સવાણી, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામના હસ્તે અસંખ્ય યુવાનોએ આપનો ખેંસ ધારણ કર્યો

લાઠી તાલુકા ના શેખપીપરિયા ખાતે આમ આદમી પાર્ટી ની જન સંવેદના યાત્રા પહોંચી હતી

શેખપીપરિયા પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટી ના અસંખ્ય કાર્યકરો હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માંગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાળિયા .ઇસુદાન ગઢવી. મહેશભાઈ સવાણી પ્રવીણ રામ સહિત ના અગ્રણી ઓ દ્વારા રોજગારી વીજળી પાણી મોંઘવારી શિક્ષણ આરોગ્ય ની સમસ્યા ની વિસ્તૃત માહિતી આપી હતી કોવિડ ૧૯ ના તમામ મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પી હતી


અમરેલી જિલ્લા તેમજ લાઠી બાબરા દામનગર તાલુકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી “આપ” સંગઠન ના સૂત્રધારો અગ્રણી ઓની ઉપસ્થિતિ માં જન સંવેદના કાર્યક્રમ યોજાયો હતો  અસંખ્ય યુવાનો માં ભારે ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટી માં પ્રવેશ કરતા પ્રદેશ અગ્રણી ગોપાલભાઈ ઇટાળિયા મહેશભાઈ સવાણી ઇસુદાન ગઢવી પ્રવીણ રામ ના હસ્તે  “આપ” નો ખેંસ ધારણ કરી આમ આદમી પાર્ટી માં પ્રવેશ કરતા યુવાનો એ વડીલો એ મોટી સંખ્યા માં આમ આદમી માં જોડ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/