fbpx
અમરેલી

અમરેલી બ્રહ્મ સમાજ દવારા નવનિર્મિત ભગવાન શ્રી પરશુરામ મંદિર -“પરશુરામધામ” ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રસંગે નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી

અમરેલી બ્રહ્મ સમાજ દવારા નવનિર્મિત ભગવાન શ્રી પરશુરામ મંદિર -“પરશુરામધામ” ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રસંગે નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી મહામંત્રી જનક પંડ્યા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી એ પૂજન.અર્ચન.આરતી.આરતી માં ભાગ લીધો

શ્રી પરેશભાઈ ધાનાણી એ આ મંદિર માટે જેતે વખતે જગ્યા ફાળવવા કાર્યવાહી કરાવી, પોતાની ગ્રાન્ટ માંથી કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.3 લાખ જેટલી રકમ ફાળવેલ હતી અને હજુ પણ ભવિષ્ય માં બ્રહ્મસમાજ ને જ્યાપણ જરૂર પડે તેતમામ બાબત માં સહકાર આપવા જણાવેલ હતું

આજરોજ અમરેલી બ્રહ્મસમાજ દ્વારા નવનિર્મિત ભગવાન શ્રી પરશુરામ મંદિર- “પરશુરામધામ” ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી ,જિલ્લા કૉંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી,જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા મહિલા પ્રદેશ મહામંત્રી હંસાબેન જોષી ,કૉંગ્રેસ અગ્રણી અને લોહાણા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઇ ગોળવાળા,અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ શ્રી સંદીપભાઈ પંડ્યા,અમરેલી નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતા સમીર કુરેશી શહેર કૉંગ્રેસ ઉપ પ્રમુખ મહેશ સૉમૈયા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી,જે.પી.સોજીત્રા .હાર્દિકભાઈ સેન્જલીયા. જોશી.વિપુલ પોકિયા.. જગદીશભાઈ વ્યાસ.એડવોકેટ રમેશભાઈ ખીમસૂરિયા સાહેબ પ્રવીણ ભાઈ કમાણી સહિત ના કૉંગ્રેસ અગ્રણીઓ હાજરી આપી,ભગવાન પરશુરામ ના આશીર્વાદ બ્રહ્મસમાજ અને અમરેલી શહેર ના તમામ લોકો પર સદાય વરસતા રહે એવી પ્રાર્થના કરી પૂજન,અર્ચન,આરતી માં ભાગ લીધો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/