fbpx
અમરેલી

દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૭૦ મી વા.સા સભા મંડળીના પ્રમુખ હરજીભાઈ નારોલાના અધ્યક્ષસ્થાને મળી

દામનગર  સેવા સહકારી મંડળી લી.ની ૭૦ મી વા.સા સભા મળી ૩૧,૪૦ લાખનો નફો ૧૦ % ડીવીડન્ડ સતત ૨૭ મી વખત પ્રમુખ તરીકે નારોલા દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૭૦ મી વા.સા.સભા મંડળીના પ્રમુખ હરજીભાઈ | નારોલાના અધ્યક્ષસ્થાને મળી હતી . વાર્ષિક આ સભામાં વર્ષ ૨૦૨૦-૨૧ ના વાર્ષિક હીસાબો રજુ કરતા શ્રી નારોલાએ જણાવેલ કે મંડળીએ ગત વર્ષ દરમ્યાન ૩૧,૪૦ લાખનો ચોખ્ખો નફો કરેલ છે . સભાસદોને ૧૦ % ડીવીડન્ડ જાહેર કરેલ છે . મંડળીનું ખેડુત સભાસદોને કે.સી.સી.ધીરાણ ૭,૪૯ કરોડ છે.તેમજ મધ્યમમુદતનું ધીરાણ ૨,૩૦ કરોડ છે મંડળીના રોકાણો ૬૨,૩૫ લાખ છે શેર ભંડોળ ૧૦૩,૫૩ લાખ , રીઝર્વ ફંડ પ ૬,૯૩ લાખ અને અન્ય ફંડો ૭૮,૫૩ લાખ છે ૬૫૯ ખેડુત સભાસદો ધરાવતી મંડળીનો ઓડીટ વગૅ અ આવેલ છે એન.પી.એ ૦ શુન્ય છે મંડળીનું વસુલાત ૯૯,૪૦ % થયેલ છે કુદરતી કે અકુદરતી રીતે સભાસદનું અવસાન થાયતો રૂા .૧૦000 ની સહાય આપવામાં આવે છે તેમજ અમરેલી જી.મ.સ.બેંક આયોજીત આકસ્મીક વિમો ધીરાણ લેતા તમામ સભાસદોનો લેવામાં આવે છે

જેમાં બેંક હિરસા સિવાયનું તમામ પ્રીમીયમ મંડળી તરફથી આપવામાં આવે છે . આજની સભામાં અમરેલી.જી.મ.સ.બેંક દામનગર શાખાના મેનેજરશ્રી હીતેશભાઈ માગરોળીયા સુપરવાઈઝરો , હીમાંશુભાઈ કાકડીયા ધવલભાઈ ચોવટીયા હાજર રહયા હતા મંડળીની વ્ય.કમીટીના સભ્યો રણછોડભાઈ બોખા , લાલજીભાઈ નારોલા , અરજણભાઈ કે નારોલા , ભીમજીભાઈ વાવડીયા , મનસુખભાઈ બોખા , ભીમજીભાઈ નારોલા , પ્રિતેશભાઈ નારોલા , લાભુભાઈ નારોલા , કરમશીભાઈ કાસોંદરીયા , પ્રકાશભાઈ આંસોદરીયા , વલ્લભભાઈ નારોલા , રામજીભાઈ બુધેલીયા ઉપરાંત વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહયા હતા .૧૯૫૧ માં સ્થાપના થયેલ સેવા સહકારી મંડળીનુ સુકાન ૧૯૯૫ માં હરજીભાઈ નારોલાએ સંભાળ્યા બાદ મંડળીએ પ્રગતિની હરણફાળ ભરી છે મંડળીના પ્રમુખ તરીકે સતત ૨૭ મી વખત હરજીભાઈ નારોલાની વરણી કરવામાં આવી છે . મંડળીના મંત્રીશ્રી જીવરાજભાઈ બુધેલીયાનું નિધન થયેલ હોય તેઓને શોકાંજલી અપૅવામાં આવી હતી.વર્ષે દરમ્યાન અવસાન થયેલ સભાદોને પણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી કાયૅક્રમને સફળ બનાવવા સરકારશ્રીના કોરોના ગાઈડ લાઈન મુજબ તમામ નિતી – નિયમો પાળી વ્યવસ્થા માટે દિનેશભાઈ પટેલ , ભુપતભાઈ માલવીયા , સીરાજભાઈ ભારમલે જહેમત ઉઠાવી હતી આભાર વિધી મંડળીના મંત્રી અનીલભાઈ જાગાણીએ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/