fbpx
અમરેલી

દીપક હાઈસ્કૂલ અમરેલી ખાતે યોજાશે તાલુકા યુવા ઉત્સવ


યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, અમરેલી અને સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ, રૂપાયતન સંચાલિત દીપક હાઇસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૨૧ના તાલુકા યુવા ઉત્સવનું આયોજન થનાર છે. જેમાં 15 વર્ષથી 29 વર્ષ સુધીના યુવાનો સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. જેના માટેની એન્ટ્રી નિયત નમૂનામાં આગામી તારીખ 31-8-2021 મંગળવાર સુધીમાં શાળા સમય પૂર્ણ થાય તે પહેલા આચાર્યશ્રી દીપક હાઇસ્કુલ, ગાયત્રી શક્તિપીઠ પાસે, ચિત્તલ રોડ, અમરેલી – 365601 પર પહોંચાડવા જણાવવામાં આવે છે. વિશેષ માહિતી માટે પ્રકાશ જોષી 9428535390 પર સંપર્ક કરવો.

પ્રેસનોટ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/