fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પૂ.ભયલુબાપુ પાળીયાદનું અખીલ ભારતીય સંત સમિતિમાં કાયમી નિમણુંક થતા સન્માન સમારોહ યોજાયો

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન અને મોમાઈ ધામ સાવરકુંડલા તાલુકા દ્વારા સુપ્રસિધ્ધ પાળીયાદ જગ્યા ના પ.પૂ.ભયલુભાઈ ને અખિલ ભારતીય સંત સમિતિ માં વરણી થતા તેમનું ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે પ.પૂ.યોગી શેરનાથબાપુ ગોરક્ષ આશ્રમ ભવનાથ જુનાગઢ પ.પૂ.મુકતાનંદ બાપુ ચાંપરડા પ્રમુખશ્રી અખીલ ભારતીય સાધુ સમાજ, મહામંડલેશ્વરશ્રી નિર્મળાબા વિહળધામ પાળીયાદ, પ.પૂ. વિજયબાપુ સતાધાર, પ.પૂ. ભગવતપ્રસાદ સ્વામી સ્વામિનારાયણ ગુરૂકૃળ, પ.પૂ.જ્યોતિમૈયા સનાતન આશ્રમ બાઢડા, અખિલ ભારતીય સંત સમિતિ ના પ્રમુખ નરોત્તમસ્વામી વડતાલ, ગોદડિયા આશ્રમ બાઢડા ના મહંત, પૂ.બાપલુબાપુ દાનબાપુ ની જગ્યા, નાથજી લબાપુ, મહામંડલેશ્વર જસુબાપુ હીપાવડલી, વગેરે સંતો મહંતો તથા મહામંડલેશ્વરો તથા પૂર્વકૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, વી.વી.વઘાસિયા, ધારાસભ્ય પ્રતાપ દુધાત વગેરે રાજકીય મહાનુભાવો તથા સમગ્ર ગુજરાત રાજ્ય માંથી કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અશોકભાઈ ખુમાણ ઠવી તથા તેમની ટીમ અને સાવરકુંડલા તાલુકા ના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/