fbpx
અમરેલી

ભાજપની કોમેડી જન આશીર્વાદ યાત્રા ભાજપનું જન આશીર્વાદ હાસ્યાસ્પદ છે ક્યા મોઢે જન આર્શીવાદ માંગો છો..??? ધારાસભ્ય ઠુંમર

લાઠી બાબરા ના ધારાસભ્ય ઠુંમર ના જન આશીર્વાદ યાત્રા ને લઈ  વેધક સવાલ  ભાજપની કોમેડી જન આશીર્વાદ યાત્રાભાજપનું જન આશીર્વાદ હાસ્યાસ્પદ છે ક્યા મોઢે જન આર્શીવાદ માંગો છો..???
 દેશની આર્થિક સ્થિતિ ખરાબ કરી, તોય જન આર્શીવાદ
• લોકોની બચત લૂંટાય ગઈ, તોય જન આર્શીવાદ• વ્યાપાર ધંધા ઠપ તોય જન આર્શીવાદ• ખેડુતો વીમો છતાંય વળતર નથી, તોય જન આર્શીવાદ• મોંઘવારી અનહદ વધી તોય જન આશીર્વાદ• પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધ્યા, તોય જન આર્શીવાદ• બેરોજગાર વધી, તોય જન આર્શીવાદ• શિક્ષણ મોંઘુ બન્યું, તોય જન આર્શીવાદ• લોક ડાઉન માં બહાર ના નીકળ્યા તોય જન આર્શીવાદ• ઑક્સિજન ઘટ્યું, તોય જન આર્શીવાદ• બેડ ખૂટ્યાં, તોય જન આર્શીવાદ• સ્મશાન માં લાઈનો હતી, તોય જન આર્શીવાદ• ઇંજેક્શન ની કાળાબજારી, તોય જન આર્શીવાદ• કરોડોના કૌભાંડ, તોય જન આર્શીવાદ• કર્મચારીઓ નું પેન્સન બંધ કર્યું તેના આશીર્વાદ° આઉટ સોસિંગ અને કરાર આધારિત ભરતી કરી યુવાનો નું શોષણ કર્યું તેના આશીર્વાદ° સરકારી મિલકતો વેચી છતાં દેશનું દેવું વધાર્યું તેના આશીર્વાદ° વિદેશી હૂંડિયામણ માં રૂપિયા નું અવમૂલ્યન થયું તેના આશીર્વાદ°બહેનોને મફત ગેસ ના બાટલા આપી તોતિંગ વધારો કર્યો તેના આશીર્વાદ°ગંગા નદી સાફ કરવાની જગ્યાએ ગંગા સાફ કરવા દેશની તિજોરી સાફ કરી તેના આશીર્વાદ° ગંગા નદી સાફ કરવાની જગ્યાએ મડદા થી ભરી તેના આશીર્વાદ° કોરોના માં મૃત્યુ પામેલા ના સ્વજનો ને કાઇ સહાય નહિ તોય જન આર્શીવાદ° ખેડૂતોને અપાતી સબસીડી બંધ કરી દવાખાતર ના ભાવ વધાર્યા તેના આશીર્વાદ…… અમરેલી ત્રણ ત્રણ વાર ખાતમુહુર્ત કર્યા પછી સાતલી ડેમનું પાણી નર્મદામાં ઠલવાઈ રહ્યું છે તેના આશીર્વાદવિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/