fbpx
અમરેલી

અમરેલી હેડ પોસ્ટ ઓફિસ આગળ તાત્કાલીક અસરથી બ્લોક બેસાડી લેવલ કરવા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યાએ અમરેલી નગર પાલિકાના ચીફ ઓફિસર પત્ર લખી માગણી કરી

અમરેલી હેડ પોસ્ટ ઓફિસ આગળ તાત્કાલીક અસરથી બ્લોક બેસાડી લેવલ કરવા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ અમરેલી નગર પાલિકા ના ચીફ ઓફિસર પત્ર લખી માગણી કરીરોડ ઉંચો અને અમરેલી હેડ પોસ્ટ ઓફીસ કચેરી ની જમીન નીચી હોવાથી વાર મ વાર વૃધ્ધો મહિલા ઓ વિદ્યાર્થીઓ અને કચેરી ના કામે આવતા લોકો નાના મોટા અકસ્માત ના ભોગ બને છે ને પગ મરડાય જાવા ફેક્ચર .ઘૂંટણ ના દુખાવા સહિત ની સમસ્યાઓ થી લોકો ને પીડાવું પડે છે

અમરેલી શહેર ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસ ના પ્રવેશદ્વાર આગળ રોડ ઉંચો અને કચેરી ની જમીન નીચી હોવાથી વરસાદી પાણી નો ભરાવો થતા પાણી આ પાણી નો નિકાલ નહોય ક્યાય પાણી નાં ખાડાઓ ભરાયેલાં જ રહે છે જેના કારણે કીચડ ની સમસ્યા માંથા ના દુખાવા રૂપ બની છે  કીચડ ના સામરાજ્ય ના કારણે લોકોને કચેરી ની અંદર જવું મુશ્કેલ બની જાય છે અહીં કચેરીના કામે આવતા લોકો વૃધ્ધો મહિલા ઓ વિદ્યાર્થીઓ ને કચેરીમાં માં જવું મુશ્કેલ બની જાય છે રોડ ઉંચો અને કચેરી ની જમીન નીચી હોવાથી વારમ વાર લોકો નાના મોટા અકસ્માત ના ભોગ બને છે ને પગ મરડાય જાવા ફેક્ચર .ઘૂંટણ ના દુખાવા સહિત ની સમસ્યાઓ થી લોકો ને પીડાવું પડે છે . તાત્કાલિક અસરથી આ કચેરી ની આગળ બ્લોક બેસાડી લેવલ કરવા મારી વિનંતી સહ ભલામણ છે. તેવી માગણી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/