fbpx
અમરેલી

દામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા

દામનગર માર્કેટયાર્ડ ખાતે તાજેતરમાં દામનગર માર્કેટયાર્ડની ચુંટણી યોજાતા તમામ ઉમેદવારો બિનહરિફ થતા સમગ્ર ચુંટણી બિનહરિફ થઇ છે. આ માટે યાર્ડમાં રસ ધરાવતાં આગેવાનોએ પહેલેથી નક્કી કર્યાં મુજબ સમજુતીથી ખેડૂત વિભાગની ૧૦ બેઠક તથા વેપારી વિભાગની ૦૪ બેઠક આમ કુલ ૧૪ બેઠકો બિનહરિફ થવા પામી છે.

આ માટે માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ભગવાનભાઈ નારોલા, સહકારી આગેવાન હરજીભાઈ નારોલા, વેપારી આગેવાન પ્રવિણભાઈ જાગાણી, અગ્રણીઓ જનકભાઈ તળાવીયા તથા રામદેવભાઈ પરમારએ જહેમત ઉઠાવી હતી.ખેડૂત વિભાગમાં ભગવાનભાઈ નારોલા, હરજીભાઈ નારોલા, હસમુખભાઈ કળથીયા, ઘનશ્યામભાઈ રાઠોડ, નાગજીભાઈ માંગરોળીયા, શામજીભાઈ ભિંગરાડિયા, હર્ષદભાઈ પરમાર, નીતિનભાઈ રાબડીયા, અરજણભાઈ નારોલા તથા સુરેશભાઈ દેવાણી બિનહરિફ ચૂંટાઈ આવેલ છે.જયારે વેપારી વિભાગમાં પ્રવિણભાઈ જાગાણી, સરફરાઝભાઈ ડેરૈયા, પંકજભાઈ નારોલા, શામજીભાઈ ખેર બિનહરિફ ચૂંટાઈ આવેલ છે.આમ, માર્કેટયાર્ડની ચુંટણી બિનહરિફ કરી સહકારી ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ આપેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/