fbpx
અમરેલી

સાલસ,સરળ સ્વભાવ ધરાવતા માન.ભુપેન્દ્ર પટેલ મુ.મંત્રી બનતા સંગઠનમાં નવીજ ઉર્જા આવશે

 વિશ્વમ ઉમિયા ફાઉન્ડેવશન તથા સરદારધામ જેવી વિવિધ સંસ્થા ઓમાં પદભાર સંભાળતા ભુપેન્દ્રાભાઈ પટેલ જેવા સર્વ સ્વીાકૃત સરળ વ્ય કિતનો ગુજરાતના મુખ્યિમંત્રીશ્રીની જવાબદારી આપી તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રટમોદી સાહેબનો આભાર


માન.ભુપેન્દ્રર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બનતા માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સર્વ સમાજોમાં સંગઠનમાં નવીજ ઉર્જા આવશે-હરેશ બાવીશી,ડાયનેમિક ગૃપ

પ્રગતિશીલ તથા પરિવર્તનશીલ ગુજરાતમાં રાજયના 17માં મુખ્યામંત્રી તરીકે વિશ્વપ ઉમિયા ફાઉન્ડેવશન તથા સરદારધામ જેવી સંસ્થાેઓમાં મહત્વીની ભુમિકા ભજવનાર તથા પદભાર સંભાળતા સાલસ,સરળ તથા સાદાઈ જેવા ત્રિગુણથી સન્માયનિત પાટીદાર સમાજના ધુરંધર આગેવાન તથા અમદાવાદ ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્યભશ્રી ભુપેન્દ્ર પટેલ પર ગુજરાતની ગાદીના શાસક બનાવીને મુખ્યધમંત્રીશ્રી તરીકે પસંદગી પામ્યાધ તે બદલ ભારતના સ્વ‍પ્નહદ્રષ્ટાભ તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રસભાઈ મોદી,રાષ્ટ્રી ય અઘ્યદક્ષ જે.પી.નડા,ગૃહમંત્રી અમિત શાહ તથા પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલના આભાર સહ માન.ભુપેન્દ્ર પટેલની મુ.મંત્રીશ્રીની પસંદગીને ડાયનેમિક ગૃપ-અમરેલી દ્વારા આવકારાઈ છે. આ તકે ડાયનેમિક ગૃપના પ્રમુખશ્રી હરેશ બાવીશીએ જણાવ્યુંપ હતું કે માન.ભુપેન્દ્રભ પટેલ(દાદા) માત્ર પાટીદાર સમાજ જ નંહી પરંતુ સર્વે સમાજોમાં સર્વ સ્વી કૃત છે ત્યાનરે આવનારા સમયમાં ગુજરાતના સર્વે સમાજોમાં એક નવી જ ઉર્જા પ્રાપ્તે થશે તેમાં શંકાને કોઈ સ્થાસન નથી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/